Tag: Stock Market
બે દિવસની તોફાની તેજી બાદ શેરોમાં પ્રોફિટ બુકિંગઃ સેન્સેક્સ અને નિફ્ટી...
અમદાવાદ,તા:૨૪
સપ્તાહના બીજા દિવસે બજાર ટૂંકી વધઘટે અથડાઈ ગયું હતું. સ્ટોક સ્પેસિફિક જ વધુ થયાં હતાં. બે દિવસની જોરદાર તેજી પછી શેરોમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી રહી હતી. જોકે સેન્સેક્સ અને નિફ્ટીમાં સામસામા રહ્યા હતા. જોકે બજાર મોટે ભાગે બેતરફી ટૂંકી વધઘટ બાદ સપાટ બંધ રહ્યું હતું. સેન્સેક્સ 7.11 પોઇન્ટ વધી 39,097.14ના મથાળે બંધ રહ્યો હતો, જ્યાર...
સોયાબીનની તેજી તેલીબીયા બજારમાં પણ આગ લગાડશે
ઇબ્રાહિમ પટેલ
મુંબઇ,24 ખેંચ પકડ મુજે જોર આતા હૈ જેવો ચીન અને અમેરિકા વચ્ચેનો વેપાર ઝઘડો અંત વગરની ચર્ચા જેવો છે, જો આ ઝઘડો ચાલુ રહે અને બ્રાઝીલમાં ધારણા પ્રમાણે પાક ઓછો આવશે તો, સોયાબીનની તેજી તેલીબીયા બજારમાં પણ આગ લગાડશે. સતત સુકા હવામાનને લીધે બ્રાઝીલના ખેડૂતો અત્યાર સુધીમાં માત્ર ૦.૨૮ ટકા અથવા ૯૭.૨ લાખ હેકટરમાં જ વાવેતર કરી શક્યા છે, જે ગતવ...
શેરબજારમાં મન્ડે મેજિકઃ સેન્સેક્સ બે દિવસમાં 2,997 પોઇન્ટ ઊછળ્યો, નિફ્...
અમદાવાદ,તા:૨૩
સપ્તાહના પ્રારંભે શેરોમાં સતત બીજા દિવસે આગઝરતી તેજી થઈ હતી. શુક્રવારે સરકાર દ્વારા આપવામાં આવેલા ટેક્સ બોનાન્ઝાની અસર શેરબજારમાં સતત બીજા દિવસે જોવા મળી હતી. જેથી સેન્સેક્સ 1,075 પોઇન્ટ ઊછળીને 39,090ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 329 પોઇન્ટ ઊછળીને 11,603.40ની સપાટીએ બંધ રહ્યો હતો.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે મ...
શેરબજારની આંટીઘૂંટીને ન સમજતા રોકાણકારો માટે બજાર વધશે કે ઘટશે તેની અન...
અમદાવાદ,તા.22
શેરબજારમાં રોકાણ કરવું એ બે ધારી તલવાર જેવું છે. કાશીનું કરવત જતાં વેતરે અને આવતાય વેતરે તેવો ઘાટ ઓછા કુશળ ઇન્વેસ્ટર્સ માટે થવાની સંભાવના રહેલી છે. બજાર હવે ફંડામેન્ટલ પર ઓછું અને મની પાવર પર વધુ ચાલે છે. આ સ્થિતિમાં બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં જરા સરખી ભૂલ તમારી મૂડી ઓછી કરી શકે છે. આ સંજોગોમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એક સ...
એચડીએફસી લાઈફઃ ઇન્વેસ્ટર કમાણી કરી શકે
અમદાવાદ,તા:૨૨ એચડીએફસી લાઈફની બ્રાન્ડિગ સ્ટ્રેટજી પ્રભાવ પાડે તેવી છે. વીમા બજારની જરૂરિયાતને પારખીને નવા નવા પ્રોડક્ટ્સ મૂકવા તે એચડીએફસી લાઈફનું એક મોટું જમા પાસું છે. તેના પ્રોડક્ટ્સની વિવિધતા ઉપરાંત પ્રોડક્ટને વધુ મોટા ફલક પર લઈ જવા માટે જુદાં જુદાં પ્રોડક્ટ્સના તૈયાર કરવામાં આવતા મિક્સ ઉપરાંત સંગીન વિસ્તરણ યોજનાએ કંપનીને એક અલગ ફલક પર મૂકી દી...
સાર્વત્રિક વેચવાલીએ સેન્સેક્સ 470 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટી 10,700ની નીચે,...
અમદાવાદ,તા:૧૯
યુએસ ફેડરલ રિઝર્વે બજારની અપેક્ષા મુજબ વ્યાજદરોમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો, પણ ફેડરલ બેન્કે આગામી સમયમાં વ્યાજદર અંગે કેવું વલણ લેવામાં આવશે, એનો નિર્દેશ સ્પષ્ટ કર્યો નહોતો. યુએસ ફેડના ચેરમેન જેરોમ પોવેલે સાવધાની વર્તતા આગામી સમયમાં વ્યાજદરમાં ઘટાડો કરાશે કે નહીં એ વિશે કશી સ્પષ્ટતા કરી નહોતી. જેથી મિશ્ર સંકેતોની વચ્ચે સ્...
લંડનમાં રૂપિયાનું કરન્સી કેરી ટ્રેડીંગ ૭૩ ટકાની ઉંચાઈએ: રૂપિયો વધુ અસ્...
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ તા. ૧૯: ભારતીય કરન્સી ટ્રેડરોને એવો ભય છે કે ભારત કરતા લંડન કરન્સી બજારમાં રૂપિયાનું કરન્સી કેરી ટ્રેડીંગ ખુબ મોટાપાયે વધી ગયું છે, તેથી રૂપિયો અસ્થિર બનવાનો ભય છે. બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેનટ્સ (બીઆઈએસ)એ કરેલા ઇન્ટરનલ કરન્સી સર્વેમાં એ સ્પષ્ટ થયું હતું કે ભારતમાં રોજીંદા ધોરણે રૂપિયાનું ટ્રેડીંગ ૩૫ અબજ ડોલર થાય છે, તેની સામે...
અમંગળવારઃ સેન્સેક્સ 642 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 10,800ની નજીક, ઓટો, રિયલ...
મુંબઈ,તા:૧૭
મંગળવાર શેરબજાર માટે અમંગળ પુરવાર થયો હતો. સ્થાનિક શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. જેથી બજારમાં આ વર્ષનો સુધારો ધોવાયો હતો. ક્રૂડ ઉપરાંત રૂપિયામાં ધોવાણ થતાં શેરોમાં વેચવાલીનું ઘોડાપૂર આવ્યું હતું. વૈશ્વિક બજારો સિવાય સ્થાનિક શેરબજાર પર પણ ક્રૂડનું સેન્ટિમેન્ટ હાવી રહ્યું હતું. ક્રૂડની કિંમતોમાં તેજીની શેરબજારો પર પ્રતિકૂ...
ક્રુડ ઓઇલના ભાવ આસમાને ગયા ફાયનાન્સીયલ માર્કેટમાં પણ ભારે ઉથલપાથલ
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૭: સાઉદી અરેબિયા પર થયેલા હુમલાને લીધે ક્રુડ ઓઇલના ભાવ તો આસમાને ગયા પણ ફાયનાન્સીયલ માર્કેટમાં પણ ભારે ઉથલપાથલ કરાવી મુકી. ક્રુડ ઓઈલ બજારમાં સપ્ટેમ્બરના પહેલા સપ્તાહની માફક જ બીજા સપ્તાહનાં આરંભે જબ્બર અફડાતફડી સર્જાઈ છે. યમનના હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના અબ્કિક અને ખુરૈસ ઓઈલ પ્રોસેસીંગ ફેસેલીટીનાં ૧૭ પોઈન્ટ ઉપર દ્રો...
ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકાએ સેન્સેક્સ 261 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટીએ 11,000ની...
અમદાવાદ
સપ્તાહના પ્રથમ દિવસે શેરોમાં બેતરફી વધઘટે ભારે ઘટાડો થયો હતો. સાઉદી આરબની કંપની અરામકોના બે પ્લાન્ટમાં ડ્રોન હુમલા પછી ક્રૂડ ઓઇલની કિંમતોમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડની કિંમતોમાં એક તબક્કે 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ભારત ક્રૂડ ઓઇલનો ચોખ્ખો આયાતકાર દેશ છે. વળી સરકારી ઓઇલ ફીલ્ડની હુમલાની અસર આખા વિશ્વ પર પડશે. જેથી સેન્સ...
એલ્યુમીનીયમના ઘટી રહેલા હાજર પ્રીમીયમ નકારાત્મક ટ્રેડ વોરને લીધે આંતર...
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૬: હાજર (ફીઝીકલ) બજારમાં ઘટી રહેલા એલ્યુમીનીયમ પ્રીમીયમ આપણને દિશાનિર્દેશ આપે છે કે એલએમઈ ભાવ કઈ તરફ જઈ રહ્યા છે. એલ્યુમીનીયમનો વપરાશ ઘટી રહ્યો છે, તે નીચા ભાવની આગાહી કરનારાઓને નવા ઈનપુટ પ્રદાન કરી રહ્યા છે. જપાનમાં ચોથા ત્રિમાસિકનાં શિપમેન્ટ માટેના હાજર પ્રીમીયમમાં ઝડપી ઘટાડો સૂચવે છે કે સર્વાંગી ઔદ્યોગિક ધાતુ બજારને ...
આઈટી સેક્ટરની કંપની એમ્ફિસિસના શેર્સ ખરીદાય તો ખરીદી લો
અમદાવાદ,તા:૧૫
હાલમાં રૂા. 990ની આસપાસની ભાવ સપાટીએ અથડાઈ રહેલા એમ્ફિસિસ(કોડ 526299)ના શેર્સમાં રોકાણ કરનારાઓને મધ્યમ ગાળામાં સારો લાભ મળી રે તેવી સંભાવના છે. મધ્યમ ગાળામાં શેરનો ભાવ સુધરીને રૃા.1035થી 1045ની રેન્જમાં પહોંચી શકે છે. છેલ્લા બાવન અઠવાડિયામાં 855નું બોટમ અને 1254નું મથાળું બતાવનાર એમ્ફિસિસની સ્ક્રિપનું વોલ્યુમ વધ્યું છે. તેમ જ તેમાં...
શેરબજારમાંથી સમયસર એક્ઝિટ કરનાર જ નફો ટકાવી શકે
અમદાવાદ,રવિવાર
શેરબજારમાં કોઈપણ સ્ક્રિપને ઊંચી સપાટીએ લઈ જવા માટે માર્કેટ ઓપરેટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ આરંભમાં સ્ક્રિપ અંગે કે કંપની અંગે જાતજાતના વાત કરીને શેર્સ પરત્વે ઇન્વેસ્ટર્સનું ધ્યાન દોરવાની કોશિશ કરે છે. ત્યારબાદ બજારમાં સરક્યુલર ટ્રેડિંગ અને કાર્ટેલ ટ્રેડિંગના માધ્યમથી શેરના ભાવ ઊંચા લઈ જાય છે. આરંભમાં આ ટીપ આપનારાઓ પર વિશ્વાસ ...
ઓટો શેરોની પ્રોફિટ બુકિંગને લીધે સેન્સેક્સ 167 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 1...
અમદાવાદ,તા:૧૨
સ્થાનિક શેરબજારમાં શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલી આવતી મંદીથી ગયા સપ્તાહે બાઉન્સબેક થયું હતું, પરંતુ નબળા આર્થિક ડેટા અને સ્લો ડાઉનથી બજારમાં ઊંચા મથાળેથી શેરોમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. જેથી બીએસઈ સેન્સેક્સ 166.54 પોઇન્ટ ઘટીને 37,104.28ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે એનએસઈનો નિફ્ટી50 ઇન્ડ...
સતત પાંચમા દિવસે શેરોમાં તેજીઃ સેન્સેક્સ 125 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 11...
અમદાવાદ,તા:૧૧
વૈશ્વિક સારા સંકેતો અને આર્થિક સુધારાની આશાએ શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટી સતત પાંચમા દિવસે સુધરીને બંધ રહ્યો હતો. જેથી સેન્સેક્સ 125 પોઇન્ટ વધી 37,270.82ને મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 32.65 પોઇન્ટ વધીને 11,035.70ની સપાટીએ બંધ રહ્યો હતો. મોહરમની રજા પછી બજાર તેજી સાથે ખૂલ્યું હતું.
બજારમાં ઓટો, મેટલ, પેપર, રિયલ્ટી...