Tag: Stock Market
ભારતની ખાંડ નીતિ વૈશ્વિક તેજીવાળા માટે નકારાત્મક બની ગઈ
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૯: આખા જગતની ખાંડ બજાર અત્યારે ચિંતામાં પડી છે અને થોડો વધુ સમય તેણે આ સહન કરવાનું છે. વૈશ્વિક બજારમાં ભરપુર સ્ટોકના ખડકલા થયા છે. બજારમાં ફરતો ખાંડનો આટલો મોટો જથ્થો આપણે કદી જોયો નથી. માર્ચ મહિનાથી વ્હાઈટ અને રીફાઇન્ડ સુગર પર મંદીવાળાનો કબજો છે અને તે અગાઉથી રો સુગર પર હતો. આ વર્ષે અત્યાર સુધીમાં રો સુગરના ભાવ ૮.૪ ટકા ...
જીડીપીમાં ઘટાડાને લીધે સેન્સેક્સમાં 770 પોઇન્ટ તૂટ્યોઃ રોકાણકારોના રૂ....
અમદાવાદ,તા:૩
મંગળવાર શેરબજાર માટે અમંગળ પુરવાર થયો હતો. સ્થાનિક શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. સમગ્ર દિવસ દરમ્યાન બજારમાં સતત વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટીમાં છેલ્લા 11 મહિનાઓમાં સૌથી મોટો ઇન્ટ્રા-ડે ઘટાડો નોંધાયો હતો. જેથી ટ્રેડિંગ સેશનના અંતે બીએસઈ સેન્સેક્સ 770 પોઇન્ટ તૂટીને 36,562.91ના સ્તરે બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડે...