Tag: Stomach diseases and sore throats
પેટના રોગો અને સાંધાને સાજા કરતી ગળો
Stomach diseases and sore throats
પેટના રોગો : 18 ગ્રામ તાજી ગળો, 2 ગ્રામ અજમો અને નાની પીપર, 2 લીમડાના ઠળિયા ને વાટીને 250 મી.લી. પાણી સાથે માટીના વાસણમાં ફૂલવવા માટે રાતના સમયે મૂકી દો અને સવારે તેને ગાળીને રોગીને રોજ 15 થી 30 દિવસ સુધી પીવરાવવાથી પેટના તમામ રોગોમાં આરામ મળે છે.
સાંધાના દુઃખાવા (ગઠીયા) : ગળોનું 2-4 ગ્રામ ચૂર્ણ, દૂધ સાથે દિવ...