Monday, July 28, 2025

Tag: stop it all

અમૂલ દૂધ 80 લાખ થેલી પ્લાસ્ટિક ફેંકતું હોવાથી નોટિસ, બંધ કરો આ બધું

ગુજરાત સરકારે પ્લાસ્ટીકના પાઉચમાં દૂધનું વિતરણ કરતી 33 સહકારી ડેરીઓના અમૂલ બ્રાંડ કંપનીને નોટિસ ફટકારી છે કે હવે બહુ થયું, દૂધના પ્લાસ્ટિકના પાઉચને રિસાયકલ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે. રોજના 70થી 80 લાખ પ્લાસ્ટિક થેલીમાં દૂધ, દહીં, છાસ, ઘી આપવામાં આવે છે. જે કાંતો કાટની બોટલો અથવા ટેટ્રાપેકમાં દૂધ આપવું જોઈએ એવું પર્યાવરણ બચાવો આંદોલન કરનારા અનેક ...