Tag: Storm Nisarga
નૌકા દળે પોરબંદર અને મુંબઈમાં વધારાની ટીમ તૈનાત કરી
ભારતીય નૌકાદળ, કુદરતી આફતો અને આવી અન્ય આકસ્મિક સ્થિતિમાં અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં હંમેશા મોખરે રહ્યું છે.
પશ્ચિમ દરિયાકાંઠે ચોમાસાના આગમનની સાથે જ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂરની સંભાવના સાથે નૌકાદળની પશ્ચિમી કમાન્ડે સંબંધિત રાજ્યોના લોકોને પૂર રાહત, બચાવ અને રાહત આપી છે. સરકારો સાથ...