Tag: Study Journalism
નવજીવન ટ્રસ્ટ સાથે પત્રકારત્વ ભણવાની અમુલ્ય તક
અમદાવાદ,
ગાંધીજી સ્થાપીત નવજીવન ટ્રસ્ટ સંચાલિત નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ બીજા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. પ્રથમ વર્ષની સફળતા બાદ પત્રકારત્વ ભણવા માગતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. નવજીવન ટ્રસ્ટ અને મેરાન્યૂઝ સાથે પત્રકારત્વનો એક વર્ષનો અભ્યાસક્રમ કરવા માગત વિદ્યાર્થીઓ માટે આ અમૂલ્ય તક છે. ગાંધીજી સ્થાપિત ...