Tag: Sucide
ઓનલાઇન જુગાર રમવાની આદતે જીવ ગુમાવ્યોઃ 78 લાખ હારી જનારા યુવકનો આપઘાત
રાજકોટ, તા.૦૭ ગુજરાતના રાજકોટ જિલ્લામાં કૃણાલ મહેતા નામની વ્યક્તિએ બુધવારે રાત્રે મોટા માવામાં કુવામાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ઓનલાઈન જુગાર રમીને ૭૮ લાખ રૂપિયા હારી ગયા બાદ યુકવે આત્મહત્યા કરી લીધી હતી. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ કૃણાલ મહેતાનો મૃતદેહ સવારે મળી આવ્યો હતો. તપાસમાં જા...
છેલ્લા બે વર્ષમાં રાજયના પોલીસ બેડામાં ચર્ચાસ્પદ બની રહેલા આત્મહત્યાન...
અમદાવાદ,તા.21
રાજ્યના પોલીસ બેડામાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપર કામગીરીનું ભારણ માનસિક તણાવ રહેતો હોય છે. જેના કારણે છેલ્લા બે વર્ષમાં એક ડીવાયએસપી અને ચાર પીએસઆઈ સહિત પાંચ અધિકારીઓએ પોતાની સર્વિસ રિવોલ્વરથી જ ગોળી મારી આત્મહત્યા કરી લીધાના બનાવો બનેલા છે. જ્યારે રાજકોટમાં મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલની હત્યા-આત્મહત્યાનો બનાવ પણ ભારે ચર...
નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં કેવડિયા આવેલા પીએસઆઈએ ગોળી મારી કરી આત્મહત...
અમદાવાદ,તા.17
નર્મદાના નીરના વધામણા કરવા કેવડિયા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીવીઆઈપી બંદોબસ્તમાં આવેલા નવસારીના પોલીસ સબ ઈન્સપેક્ટર એન સી ફીણવિયા (ઉં.વ 29) એ પોતાના કપાળમાં પોતાના સાથી સબ ઈન્સપેક્ટરની સર્વિસ પિસ્ટલ વડે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણકારી મળતાં સીનિયર પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. આત્મહત્યાની આ...
મહિલાએ બે બાળકો સાથે અગ્નિસ્નાન કર્યું, ત્રણેને લોકોએ બચાવી લીધા
પાટણ, તા.૧૬
સમી તાલુકાના રાફુ(કૈલાશપુરા) ગામે મહિલાએ ચાર માસની દીકરી અને બે વર્ષના પુત્ર સાથે અગ્નિસ્નાન કરતાં ચકચાર મચી ગઇ હતી. આ સમયે આગને જોઇ નાસી ગયેલી ચાર વર્ષની દીકરીએ જાણ કરતાં આસપાસથી દોડી આવેલા લોકોએ આગ ઓલવી બે બાળકો અને મહિલાને બચાવી લીધી હતી. પ્રાથમિક તપાસમાં પતિને અન્ય યુવતી સાથે આડાસંબંધ હોવાના વહેમમાં મહિલાએ આ પગલું ભર્યું હોવાનું ...
રાજકોટના ચર્ચાસ્પદ લવજેહાદ કેસમાં મુસ્લિમ યુવક અને તેની માતા છ દિવસના ...
રાજકોટ,તા.06
રાજકોટમાં લવજેહાદના ચોકાવનારા કિસ્સામાં યુનિવસિર્ટી પોલીસ આરોપી અને તેની માતાની ધરપકડ કરી રિમાન્ડ મેળવી મૈત્રીકરાર કબજે કરવા તપાસનો શરુ કરી છે.યુવતીના મંગેતર સહિત જમીલના ભાઈઓ તેમજ સંડોવાયેલા મિત્રોની શોધખોળ શરૂ કરી છે તેમજ યુવતીને ધમકાવી નિવેદન અપાવનાર એડવોકેટ કોણ છે તેના સહિતની તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા...