Tag: Sugar Industries
જલોત્રા ગામમાં 40 વર્ષ બાદ ચાર એકરમાં 300 મેટ્રિક ટન શેરડીનું ઉત્પાદન
પાલનપુર, તા. 19
એક સમયે ધાણધાર પંથક તરીકે ઓળખાતા પંથક શેરડીના સાંઠાઓથી લહેરાતો હતો ત્યાં પાણીના તળ ઊંડા ગયા બાદ હવે 40 વર્ષ પછી 4 એકરમાં શેરડીનું 300 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન મિકેનિકલમાં ડિપ્લોમા કરનારા 40 વર્ષના ખેડૂતે કર્યું છે. જે જલોત્રા ગામમાં 50 વર્ષ પૂર્વે વડદાદા શેરડીનો ગોળ બનાવતા હતા ત્યાં પ્રપોત્રે શેરડીનો મબલખ પાક લેતા લોકો મોમાં આં...
ભારતની ખાંડ નિકાસ સબસીડી સામે ડબલ્યુટીઓએ તપાસ સમિતિ નીમી
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૯: વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનનાં નિયમ કાનુનના દાયરામાં રહીને ભારત ટૂંકમાં કિલો દીઠ રૂ. ૧૦.૫૦થી ૧૧ પ્રતિ કિલોની નિકાસ સબસીડીની દરખાસ્ત હાથ ધરશે, કૃષિ મંત્રાલય નજીકના વિશ્વસનીય સુત્રોએ આ માહિતી આપી હતી. આ તરફ નિકાસ સબસીડી આપીને ભારત જાગતિક વેપાર કાનુનોનું ઉલંઘન કરે છે કે નહિ, તે સંદર્ભે એક લવાદ સમિતિની સ્થાપના કરવાની માંગ,...