Tag: sugarcane
ખેતરના શેરડી અને મકાઈમાંથી બોટલ બનાવી
Bottles made from farm sugarcane and corn खेत के गन्ने और मक्के से बनी बोतलें
અમદાવાદ, 25 ઓક્ટોબર 2024
શેરડી અને મકાઈના છોતરામાંથી ઇકો ફ્રેન્ડલી બોટલ બનાવી છે. ગાંધીનગર નજીકના પ્લાન્ટમાં ઇકો ફ્રેન્ડલી બોટલ બની રહી છે. શેરડી અને મકાઈના છોતરામાંથી ઇકો ફ્રેન્ડલી બોટલ બનાવવામાં આવી છે. પણ તે 8 ગણો ભાવ વધારે છે.
ગુજરાતમાં 4 લાખ હેક્ટરમાં 9 લાખ ટન...
મીઠી શેરડીને ભાજપની રૂપાણી અને મોદી સરકારોએ કડવી ઝેર બનાવી દીધી
ગાંધીનગર, 2 જૂન 2021
ગુજરાત શેરડીના ઉત્પાદનમાં ભારે મોટી પછડાટ ખાઈ રહ્યું છે. જ્યારથી ભાજપની મોદી સરકાર આવી છે ત્યારથી મીઠી શેરડીને કડવી બનાવી દેવા માટે ભાજપ પક્ષનું શાસન જવાબદાર છે. શેરડી પેદા કરીને ખાંડ બનાવવામાં ગુજરાત પછાત બની ગયું છે. દેશમાં વર્ષે 30 ટકા ઉત્પાદન વધી રહ્યું છે, પણ ખેડૂત વિરોધી નીતિઓના કારણે ગુજરાતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે. ખ...
જીવામૃત્તથી શેરડી પકવી 20 હજાર કિલો ગોળ બનાવ્યો, નર્સરીમાં શેરડીના રોપ...
ગાંધીનગર, 28 નવેમ્બર 2020
રાણાભાઈ રામની સંયુક્ત કુટુંબની 40 એકર જમીન ધરાવતા ગીર સોમનાથ જિલ્લાના કંટાળા ગીર ગામમાં ગાય આધારિત ખેતી હેઠળ શેરડીનું વાવેતર કરીને 20 હજાર કિલો ગોળનું સારૂં ઉત્પાદન 11 મહિનાના પાકમાં મેળવ્યું છે.
જમીનમાં ટપક સિંચાઈ કરે છે. 1 વીઘામાં 1 ટન શેરડીનું બિયારણ રોપવું પડે છે. પાયામાં ઘન જીવામૃત 1 વીઘે અડધો ટન આપે છે. બીજામૃ...
મીઠી શેરડીની કડવી હકીકત, નર્મદા નહેરથી શેરડીનું વાવેતર વધ્યું નહીં પણ ...
ગાંધીનગર, 27 નવેમ્બર 2020
નર્મદા યોજનાનું વિપુલ પાણી ખેડૂતોને આપવામાં આવતું હોવાનો દાવો ભાજપની સરકારો કરતી આવી છે. પણ વાસ્તવિકતા જૂદી બહાર આવી છે. જ્યાં નહેર દ્વારા પાણી મળતું હોય ત્યાં હંમેશ ડાંગર અને શેરડી જેવા વધું પાણીથી પાકતાં પાકનું વાવેતર વધે છે. પણ ગુજરાતમાં નર્મદા યોજના આવી હોવા છતાં છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં શેરડીની ખેતી વધવાના બદલે ઘ...
ટટ્ટાર ઊભી રહીને રાતડા રોગ સામે લડતી શેરડીની નવી જાત શોધાઈ, દક્ષિણ ગુજ...
ગાંધીનગર, 31 ઓક્ટોબર 2020
છેલ્લા કેટલાક વર્ષોમાં, શેરડીના લાલ સડાનો - રાતડો રોગથી ખેડુતો પરેશાન છે. હવે એવી શેરડી બહારમાં આવી છે જે આ સમસ્યાને દૂર કરશે. ભારતીય શેરડી સંશોધન સંસ્થા, લખનઉ અને ઉત્તર પ્રદેશ શેરડી સંશોધન પરિષદ, શાહજહાંપુરએ નવી શેરડીની જાત વિકસાવી છે. 14201 (CoLk-14201) જે ઝડપથી ઉગે છે અને સામાન્ય 14233 (CoS-14233) જાત છે. વધું ઉપજ ...
દહીંની ખેતી પદ્ધતિ – યુરિયા, દવા, સિંચાઈના ખર્ચમાં 95 ટકાનો ફાયદ...
નાઈટ્રોજનની જગ્યાએ દહીં
ગાંધીનગર, 13 ઓક્ટોબર 2020
ખેતમાં એક નવી પદ્ધતિ આવી રહી છે. જેમાં દહીંનો ઉપોયગ કરીને ખેતી કરવાથી પારાવાર ફાયદાઓ થઈ રહ્યા છે. દહીંની ખેતીથી 95 ટકા ખર્ચ બચે છે અને ઓછામાં ઓછું 15 ટકા કૃષિ ઉત્પાદન વધે છે. દહીંના ફાયદાઓ જોઈને અનેક ખેડૂતો તે તરફ વળ્યા છે. ખાસ કરીને જ્યારથી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અને ગુજરાતના કૃષિ વિશ્વ વિદ...
ખાંડ, ગોળ અને રસ ઝેર વગરનો મળી શકશે, સેન્દ્રીય શેરડી માટે પ્રયોગો કરીન...
ગુજરાતમાં જ્યાં શેરડીનું સૌથી વધું વાવેતર થાય છે તે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં રસાયણો અને જંતુનાશકો વગરની શેરડી પકવવા માટે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા વૈજ્ઞાનિક આધાર પર પ્રયોગો કરવામાં આવ્યા હતા. જેના આધારે ખેડૂતો હવે સેન્દ્રિય ખેતી કરી શકશે. પહેલા ખેડૂતો તેની જાતે સેન્દ્રીય કે કુદરતી ખેતી કરતાં હતા. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના કૃષિ વિજ્ઞા...
ખાંડ મિલો પર ખેડૂતોની 16,000 કરોડ રૂપિયા બાકી, ગુજરાતના ગરીબ ખેડૂતોના ...
શેરડી પકવતા ખેડુતોને ચાલુ ખાંડની સિઝનમાં સારી નિકાસ છતાં કોઈ ફાયદો થયો નથી. કેમ કે સુગર મિલો પર દેશભરના શેરડીના ખેડૂતોના રૂ.16,000 કરોડ આપવાના બાકી છે. યોગીની ભાજપ સરકારના ઉત્તર પ્રદેશના ખેડુતોના બાકીના રૂપિયા 11,000 કરોડ છે. સુગર ઉદ્યોગને યોગી સરકાર તરફથી અનુદાનની ચુકવણી થઈ નથી. તેથી હાલત ખરાબ છે. ગુજરાતના ખેડૂતોના પણ કોરોડો રૂપિયા બાકી છે.
કેન...
શેરડીની સેન્દ્રીય ખેતીથી હેક્ટરે 2.50 લાખનો નફો મળી શકે છે: સંશોધન કરન...
ગાંધીનગર, 2 સપ્ટેમ્બર 2020
કૃષિ વિભાગે 2015માં સેન્દ્રિય ખેતી નીતિ જાહેર કર્યા બાદ તેનો ખેતરમાં કઈ રીતે અમલ કરવો તેના પ્રયોગો શરૂ થયા બાદ હવે કુદરતી ખેતીને વૈજ્ઞાનિક આધાર આપવાનું શરૂં થયું છે. આવો પ્રથમ આધાર નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે લાંબા સંશોધનો અને પ્રયોગો બાગ આપ્યો છે.
સેન્દ્રિય ખેતીમાં નવસારી કૃષિ યુનિવર્સિટીએ કેટલાંક સંશોધનો કર્યા છે....
ભારતની તમામ જાતો કરતાં વધું ઉત્પાદન આપતી શેરડીની નવી જાત ગુજરાતના કૃષિ...
ગાંધીનગર, 20 ઓગસ્ટ 2020
ગુજરાતમાં 18 જાતની શેરડી ઉગાડવામાં આવે છે. તે વહેલી પાકતી જાત છે. 10થી 12 મહિનામાં તે પાકી જાય છે. વહેલી પાકતી જાતોમાં ગુજરાત શેરડી 3, 4, 5, જીએનએસ 8, કોસી છે. વહેલી પાકતી, પાણી, વજન અને પવનથી ઢળી ન પડે એવી મજબૂત સાંઠો ધરાવતી શેરડીની નવી જાત ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ તૈયાર કરી છે. નવ્યા તેનું નામ આપવામાં આવ્યું છે. (ગુજરાત...