Saturday, November 1, 2025

Tag: Suman Vijay

વિજય નેહરાના પત્નિ સુમન વિજયે આવું ટ્વિટ કેમ કરવું પડ્યું ?

અમદા વાદ મહાનગર પાલિકાના કમિશ્નર વિજય નહેરાના પત્નિ સુમન વિજય નેહરાએ એક વિવાદાસ્પદ ટ્વિટ અમદાવાદ મિરરના તંત્રી દીપલ ત્રિવેદી ઉપર કર્યું છે. અવું ટ્વિટ કેમ કરવું પડ્યું તે અંગે સત્તાવાર કોઈ   વિગતો મળતી નથી.https://twitter.com/nehra_suman77/status/1233259881462992896   https://twitter.com/nehra_suman77/status/123325763...