Thursday, December 11, 2025

Tag: Summer Plan

ઉનાળો પુરો થવામાં, સરકાર પાણી પહોંચાડવા માટે હવે આયોજન બનાવે છે

ઉનાળાની ઋતુમાં લોકોને પીવાના પાણીની કોઈપણ પ્રકારની મુશ્કેલી ન અનુભવાય તે માટે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ નવસારી જિલ્લાની મુલાકાત લીધી હતી. વાંસી બોરસી ખાતે આવેલા ફિલ્ટરેશન પ્લાન્ટના નિરીક્ષણ સમયે છેવાડા તાલુકાઓમાં પણ સમયસર અને શુદ્ધ પાણી મળી રહેશે તેવી નેમ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, “ ફિલ્ટ...