Tag: Sunscreen Observation
જરૂરિયાત કરતાં વધારે સનસ્ક્રીન લગાડવા થી અને વિટામીન ડી ના મળવાથી યુવત...
બેઇજીંગ,તા.23
ચીનમાં ૨૦ વર્ષની યુવતી રોજ જરૂરિયાત કરતાં વધારે સનસ્ક્રીન લગાવતી હતી, જેને કારણે તેના હાડકાં નબળા પડી ગયા. એટલું જ નહીં પણ તેના ૧૦ હાડકાં પણ તૂટી ગયા.
જિયાઓ માઓ ઉધરસની સારવાર માટે ડોક્ટર પાસે ગઈ હતી અને ત્યાં તેને આ જાણકારી મળી. ગરમીની સીઝનમાં જિયાઓએ સ્ટ્રોથી બની ચટાઈ પર સૂવાનું શરુ કર્યું હતું. ત્યારબાદ તેને ઉધરસની તકલીફ થઈ ગઈ. ટ...