Tag: Superintendent Dr. M. Prabhakar
સિવિલ હોસ્પિટલની ઓપીડી બિલ્ડીંગનાં બંધ ભોંયરામાંથી પુરુષની લાશ મળી આવત...
અમદાવાદ, તા.24
અસારવા સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગનાં ભોંયરામાંથી આજે સવારે એક અજાણ્યા પુરૂષ ની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. શાહીબાગ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સિવિલ હોસ્પિટલના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ કેમ્પસમાં હાલ ચોમાસાની સિઝનને કારણે સાફ સફાઈની કામગીરી ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલના મુખ્ય બિલ્ડીંગ અને ...