Tag: Supply Corporation
સાબરકાંઠામાં માવઠાથી મગફળી- કપાસને નુકસાનની ભીતિ
હિંમતનગર, તા.01
બે દિવસ અગાઉ રાત્રિ દરમિયાન થયેલ માવઠાને કારણે હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં મગફળી તથા કપાસને નુકસાન થયાની ભીતિ સેવાઇ રહી છે પરંતુ બીજા દિવસે સવારથી જ તડકો નીકળતા એકંદરે નુકસાનની સંભાવના નહિવત્ હોવાનુ ખેતીવાડી સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે બીજી બાજુ દિવેલાને પિયત મળી જતાં ફાયદો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિ...