Tag: Supreme Court
પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટે સજા જાહેર કરી, 1 રૂપિયાનો દંડ, નઈ ભારે ત...
સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને 15 સપ્ટેમ્બર સુધી 1 રૂપિયાનો દંડ જમા કરાવવા માટે કહ્યું છે. દંડ નહીં ભરવાની સ્થિતિમાં તેમને ત્રણ મહિનાની જેલ અને ત્રણ વર્ષ સુધી તેઓ વકીલાત કરી શકશે નહીં. 25 ઓગસ્ટના રોજ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, માફી માગવામાં ખોટું શું છે. પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટની માફી નહીં માગવાની વાત પર અડગ રહ્ય...
મોરિશિયસના પ્રધાનમંત્રી અને નરેન્દ્ર મોદીએ સંયુક્તપણે મોરિશિયસ સુપ્રીમ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા મોરિશિયસમાં સુપ્રીમ કોર્ટના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. મોરિશિયસની રાજધાની પોર્ટ લૂઇસની અંદર આ ભવન ભારતની સહાયથી નિર્માણ પામેલ પ્રથમ માળખાગત પ્રોજેક્ટ છે, જેમાં કામગીરી કોવિડ રોગચાળા પછી શરૂ થશે. આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ ભારત સરકારની 28.12 અમેરિક...
સોશ્યલ મીડિયા પર હવે ફ્રીડમ ઓફ સ્પીચ
દેશની સર્વોચ્ચ અદાલતે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એકટની કલમ ૬૬એ અંગે ઐતિહાસિક ફેંસલો આપતા તેને ગેરબંધારણીય ગણાવી છે. સાથોસાથ આ કલમને રદ્દ પણ કરી છે. કોર્ટે એક મોટો ફેંસલો સંભળાવતા કહ્યું છે કે આઇટી એકટની આ કલમ બંધારણની કલમ ૧૯(૧)નું ઉલ્લંઘન છે કે જે દેશના પ્રત્યેક નાગરિકને 'ભાષણ અને અભિવ્યકિતની સ્વતંત્રતાનો અધિકાર' પ્રદાન કરે છે.
વધુ વાંચો: લોકપ્રિય...
કોરોના વોરિયર્સ માટે રાહતના સમાચાર હવે સમયસર પગાર મળશે
સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસ સામે ફ્રન્ટલાઈન પર કામ કરતા ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓને સમયસર ચુકવણી કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી હતી. સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પહેલેથી જ એક પરિપત્ર જારી કર્યો હતો કે ડોકટરો અને અન્ય આરોગ્ય સંભાળ કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવો પડશે, રાજયોના મુખ્ય સચિવે તેની ...
કોરોનાના દર્દીના મોત પછી તેના મૃતદેહની જાળવણી બાબતે સુપ્રીમ કોર્ટે દિલ...
નવી દિલ્હી,
સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચે કોરોનાના મોત બાદ તે મૃતદેહોની સાથે દુર્વ્યવહાર કરવા અંગે ચુકાદો કર્યો છે. કોર્ટે કહ્યું કે કોરોનાના દર્દીઓની સાથે જાનવરોથી પણ ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને મૃતદેહો કચરામાંથી મળી રહ્યા છે. કોર્ટે આ મુદ્દે ચાર રાજ્યો પાસેથી રીપોર્ટ માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશભરના કોરોનાથી મૃત્યુ...
વિશ્મય શાહે સર્વોચ્ચ અદાલતમાં જામીન માંગ્યા
શહેરના બહુ ચર્ચિત BMW હિટ એન્ડ રન કેસના દોષિત વિસ્મય શાહે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી જામીન માગ્યા છે. આ પહેલા ગુજરાત હાઈકોર્ટે ગત ફેબ્રુઆરીમાં સેશન્સ કોર્ટે ફટકારેલી પાંચ વર્ષની જેલની સજા યથાવત રાખી હતી. આમ વિસ્મય શાહે આ 5 વર્ષની સજા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. આ પહેલા સેશન્સ કોર્ટે વિસ્મયને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. તેની સામે વિસ્મયે...
સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ મુંદરા પોર્ટ અને ગ...
કચ્છમાં ફરવા આવેલાં સુપ્રીમ કૉર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ સફેદ રણ અને અદાણી પોર્ટની મુલાકાત લીધી હતી. અદાણી ગૃપના સર્વેસર્વા ગૌતમ અદાણીએ ગોગોઈ સાથે જોડાઈ મુંદરા પોર્ટ અને પાવર પ્લાન્ટ સોલાર પ્લાન્ટ જેવા અન્ય ઉપક્રમો અંગે માહિતી આપી મુલાકાત કરાવી હતી. તો, સાંજે તેમણે ધોરડો સફેદ રણની સહેલગાહ કરી હતી.
ગોગોઈએ તેમના ધર્મપત્ની સાથે ઊંટગાડીમા...
૧૦૫ ગામના લોકોની ૫૦૦ વર્ષ ની બાધા પૂર્ણ
અયોધ્યા,તા.૧૯
અયોધ્યાની આસપાસના ૧૦૫ ગામના સૂર્યવંશી ક્ષત્રિય પરિવાર ૫૦૦ વર્ષ બાદ ફરી એક વખત પાઘડી બાંધશે અને ચામડાના ચંપલ પહેરશે. રામ મંદિર નિર્માણના ચુકાદા બાદ તેઓએ પોતાની બાધા પૂર્ણ કરી છે. તેઓએ રામ મંદિરના નિર્માણનો સંકલ્પ લીધો હતો. રામ મંદિરના ચુકાદા બાદ આ તમામ ગામડાઓ માં ઘરે-ઘરે જઈને અને સાર્વજનિક સભાઓ દ્વારા ક્ષત્રિયોને પાઘડીઓની વહેચણી થઈ રહ...
આરટીઆઈના કારણે રાજકીય પક્ષોમાં ડર પેઠો
કે. ન્યૂઝ, અમદાવાદ,તા:18
દેશમાં ભાજપા સત્તા સ્થાને આવ્યા પછી એક પછી એક પ્રજાહિત ભૂલી જે તે આકરા નિર્ણયો લીધા તેનાથી આમ પ્રજા કેન્દ્ર સરકાર-ભાજપાથી ભારે નારાજ છે....! દરમિયાન ભાજપાની કેન્દ્ર સરકારે દેશનો જીડીપી દર વધારવા વિચાર્યા વગર કે સફળ નિવડેલા દેશના અર્થશાસ્ત્રીઓનું સાંભળ્યા વગર જે જે નિર્ણયો લીધા અને તેનો અમલ કર્યો તેનાથી ન તો દેશનો જીડીપ...
અમદાવાદમાં જ્યારે રામ મંદિરની બ્લુપ્રિન્ટ બની અને બાબરી ધ્વંસ માટેન...
અમદાવાદ ,14
સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો આપતા દાયકાઓથી ચાલી રહેલો રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના વિવાદ અને કાનૂની જંગનો કાયદાકીય અંત આવી ગયો છે. ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદ અને ભાજપ દ્વારા દેશભરમાં રામ મંદિર નિર્માણની માંગને લઇ ચલાવાયેલું જલદ આંદોલનની ૨૯ વર્ષ પૂર્વેની અમદાવાદમાં બનેલી આ ઘટનાઓ એ રાજકીય ખળભળાટ મચાવી દીધો હતો.
તા ૦૬-૧૦-૧૯૯૧ના રોજ અમદ...
કમલમમાં મેરેથોન બેઠકો, અયોધ્યા મામલે કડક આદેશ અપાયા
ગાંધીનગર, તા.૦૨
ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીના ખરાબ પરિણામો અને કેન્દ્રીય નેતાગીરીની નારાજગી પછી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં પાર્ટીના સ્ટેટ કાર્યાલય કમલમમાં મળેલી મેરેથોન બેઠકમાં પાર્ટીએ મહત્વના નિર્ણયો લીધા છે. ગુજરાતમાં ઘટી રહેલો જનાધાર વધારવા માટે સોશ્યલ મિડીયાને એક્ટિવ કરવા તેમજ સરકાર અને સંગઠન વચ્ચે સંકલન કરવા પર ભાર મૂક...
મોલ-મલ્ટિપ્લેક્સમાં પ્રથમ કલાક ફ્રી પાર્કિંગ બાદ ચાર્જ વસૂલી શકાશે
અમદાવાદ, તા. 15
મલ્ટિપ્લેક્સ થિયેટરો કે મોલ માલિક મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ચાર્જ કે ફી વસૂલી શકે નહિ એવા ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે રાહુલરાજ મોલ કો. ઓપ. સર્વિસ સોસાયટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં બહુ મહત્વની સ્પેશ્યલ લિવ પિટીશન દાખલ કરાઈ હતી. જેની સુનાવણીમાં આજે સુપ્રીમ કોર્ટે બહુ મહત્વના વચગાળાના આદેશ મારફતે કોમર્શિયલ બિલ્ડિંગ (શોપિંગ મોલ-મલ્ટિ...
અમપાના વર્ગ-4 સફાઈ કર્મચારીઓ સાથે મ્યુનિ. સંકુલમાં જ ઉઘાડી લૂંટ
અમદાવાદ,તા.4 અમપા દ્વારા આપવામાં આવતી લોનની રકમની કપાત અંગે વર્ગ-4ના સફાઈ કર્મચારીઓમાં ઉહાપોહ મચ્યો છે. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનના સંકુલમાં જ બેસતા એજન્ટ્સ દ્વારા સફાઈ કર્મચારીઓને લોન અપાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જે અંગે સફાઈ કર્મચારીઓએ વ્યાપક પ્રમાણમાં એકત્ર થઈને ફરિયાદ ઉઠાવી છે.
વર્ગ-4 સફાઈ કર્મચારીઓએ ફરિયાદ કરતાં જણાવ્યું છે કે અમપા સંક...
સચિવાલયની સરકારી ગાડીઓ દ્વારા જ ટ્રાફિકના નિયમોના લીરેલીરા
અમિત કાઉપર, ગાંધીનગર,તા:૨૭
સામાન્ય માણસ પાસેથી ટ્રાફિકના તમામ નિયમોના ચુસ્તપણે પાલનનો આગ્રહ રાખનારા સરકારી તંત્રના રાજકીય અને વહીવટી પદાધિકારીઓ દ્વારા જ ટ્રાફિકના નિયમભંગનો ભંગ કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે નવા ટ્રાફિક નિયમો અમલી બનાવ્યા તે પહેલાં જ ફોર-વ્હીલરના વિન્ડો ગ્લાસ પરથી કાળી ફિલ્મ હટાવવા અંગે આદેશ કર્યો હતો. જો કે સરકારના પ્રહરી...
ઈન્ચાર્જ કુલપતિની નિમણુંકને હાઈકોર્ટમાં પડકાર
પાટણ, તા.૨૫
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિર્ટીમાં ડો.અનિલ નાયકની ઇન્ચાર્જ કુલપતિ તરીકે ખોટી રીતે નિમણુંક કરવામાં આવી હોવાની ગુજરાત હાઇકોર્ટમાં કો-વોરંટો નામની પિટિશન સુજાણપુર કોલેજના ટ્રસ્ટી દશરથભાઇ પટેલ દ્વારા કરાતાં કોર્ટે દાખલ કરતાં યુનિવર્સિટીમાં કુલપતિ પદ ફરીવાર કાનુની વિવાદમાં આવી ગયું છે. જેને લઇ મંગળવારે યુનિવર્સિટી સંકુલમાં પણ ચર્ચ...