Saturday, January 24, 2026

Tag: surat

ફિલ્મોમાં સારી ઓફર મળશે તો કામ કરીશ : શ્વેતા મહેતા

મૂળ જયપુરના અને ગુજરાતના સુરતમાં પરણેલા શ્વેતા મહેતા મોદી મિસિસ ઈન્ડિયા 2019 બન્યા બાદ બુધવારે સાંજે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરવા પોતાના પરિવાર સાથે આવી પહોંચ્યા હતા. શ્વેતાએ પરિવાર સાથે નિજ મંદિરમાં અંબાજી માતાના દર્શન કર્યા હતા. પોતાને મળેલો મિસિસ ઇન્ડિયાનો તાજ મા અંબાના ચરણોમાં મૂક્યો હતો અને પછી તે ફરી પહેર્યો હતો. મંદિરના પૂજા...

બીટકોઈન કેસના મુખ્ય સુત્રધાર શૈલેષ ભટ્ટની સાળી સાથે દુબઈમાં શુ થયુ ?...

અમદાવાદ,તા. 21 ગત વર્ષની શરૂઆતમાં સુરતના બીલ્ડર શૈલેષ ભટ્ટને અમરેલી પોલીસ દ્વારા લુંટી લેવામાં આવ્યો હોવાની ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં નોંધાયા પછી આખુ પ્રકરણમાં બીટકોઈનનો બે નંબરનો ધંધો કારણભુત હોવાની હકિકત બહાર આવી હતી, આ મામલે અમરેલીના એસપી જગદીશ પટેલ સહિત દસ પોલીસ કર્મચારીઓની ધરપકડ પણ થઈ ચુકી છે, ત્યાર બાદ આ કેસના ફરિયાદી શૈલેષ ભટ્ટ સામે અપહરણ-અ...

અમદાવાદમાં કેમિકલ એન્જિનિયરીંગ ઈન્સ્ટિટ્યૂટ સ્થપાશે– માંડવિયા

ગાંધીનગર- કેન્દ્રીય શિપીંગ એન્ડ કેમિકલ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે દેશમાં સૌ પ્રથમ સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીની શરૂઆત ગુજરાતના અમદાવાદમાં થશે. અમદાવાદ સ્થિત સીઆઇપીઇટીમાં 31 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિદ્યાર્થી છાત્રાલયનું લોકાર્પણ કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે દેશમાં પ્લાસ્ટિકના વપરાશ પર નિયં...

જી.એસ.ટી. ઈન્ટેલિજન્સ સુરતે બોગસ બિલ કૌભાંડ ઝડપી પાડ્યું

ડાયરેક્ટરેટ જનરલ ઓફ જી.એસ.ટી. ઈન્ટેલીજન્સ (ડી.જી.જી.આઈ)નાં સુરત ઝોનલ યુનિટ દ્વારા જી.એસ.ટી.નાં સમયગાળામાં બોગસ બિલથી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ઉભી કરવાનું વધુ એક રેકેટ ઝડપી પાડ્યું છે. આ સંબંધમાં વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા જેનાં થકી પ્રાથમિક દ્રષ્ટિએ અંદાજે રૂપિયા 42 કરોડથી વધુનાં બિલ બનાવીને રૂપિયા 7.7 કરોડ જેટલી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ઉ...

છેલ્લા બે વર્ષમાં અમદાવાદ-સુરતમાં 17 હજાર પશુની કતલ 

અમદાવાદ અને સુરત જિલ્લામાં નોંધાયેલા માન્ય કતલખાનામાં છેલ્લા બે વર્ષમાં ૧૭,૪૪૭ પશુઓની કતલ કરવામાં આવી હોવાની શહેરી વિકાસ મંત્રીએ લેખિતમાં માહિતી આપી છે. વિધાનસભામાં આજે કોંગ્રેસનાં માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીએ સવાલ ઉઠાવ્યો હતો કે, તા. ૩૧-૦૫-૨૦૧૯ની સ્થિતિએ અમદાવાદ અને સુરત જિલ્લામાં કેટલા રેગ્યુલેટેડ/રજિસ્ટર્ડ કતલખાના આવેલા છે? અને ઉક્ત સ્થિતિએ કત...

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ ફેઇઝ-૨ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ મંજૂર...

વર્ષ ૨૦૧૮-૧૯ સુધીમાં આ યોજના હેઠળ રૂ.૩૦,૫૦૦ કરોડ જેટલી માતબર રકમ શહેરી વિસ્તારો માટે ફાળવવામાં આવી છે. ચાલુ વર્ષે પણ આ યોજના હેઠળ રૂ.૪૮૯૪ કરોડ જેટલી રકમની જોગવાઇ કરાઇ છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરોને સ્વચ્છ બનાવવા અને નાગરીકોને આરોગ્યપ્રદ વાતાવરણ મળે તે માટે કુલ રૂ.૩૬૮ કરોડની જોગવાઇ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ શહેરોમાં શૌચાલયો, કોમ્યુનીટી ટોઇલ...