Tag: Surtiben cultivates
સુરતીબેને ખુબસુરત ફુલોની ખેતી કરી
દાહોદ જિલ્લાની મહિલા ખેડૂતો ઉદ્યમી અને પ્રતિભાશાળી છે. સાતેક વર્ષ પહેલા સુરતીબેન ફકત ઘઉં, મકાઇ, જુવાર જેવા પાકોની જ ખેતી કરીને વર્ષની આવક રૂ.૧૫ થી ૨૦ હજાર હતી. રહેવા માટે માટીથી બનાવેલું કાચું મકાન હતું. ટી.વી., ફ્રીઝ તો ઠીક ઘરમાં પંખો પણ નહોતો. પતિ સેવાભાઇ સાથે ખેતી કામ કરતા હતા. બાળકોને નિયમિત શાળાએ મોકલી શકતા નહોતા. કોઇને ફોન કરવો હોય તો પણ ૧૫ ક...