Wednesday, October 22, 2025

Tag: Surya

ગેંગ વોર – સુરતના ગેંગ લીડર હાર્દિક પટેલ અને સૂર્યાની હત્યા

સુરતમાં ફરી એકવાર ગેંગવાર થયું છે. સુરતના વેડરોડ ખાતે આવેલી માથાભારે શખ્સ સૂર્યા મરાઠી(સુરેશ શ્રીરામભાઈ પવાર)ની ઓફિસમાં સાતેક જેટલા ઈસમો તીક્ષ્ણ તલવાર, છરા, ચપ્પા સહિતના ઘાતક હથિયાર સાથે ઘૂસી આવ્યા હતા. બે હત્યા કરવામાં આવી છે. એક સમયના સૂર્યા મરાઠીના સાગરીત અને હાલમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હતો. સૂર્...