Friday, November 22, 2024

Tag: SVP Hospital

એસવીપી હોસ્પિટલ અમદાવાદ

27 વર્ષના રાજમાં ભાજપની પહેલી હોસ્પિટલ, આજે લોકાર્પણ https://www.youtube.com/watch?v=5OH7p13Wo0w 2019, અમદાવાદ 1.10 લાખ ચોરસમીટરમાં તૈયાર કરાયેલી અદ્યતન એસવીપી હોસ્પિટલ 78 મીટરની ઉંચાઈની અને એક જ બિલ્ડીંગમાં 1500 પથારી હોય તેવી પ્રથમ સરકારી હોસ્પિટલ છે.7.5ની તીવ્રતાનો ભૂકંપ અને પ્રતિ કલાક 170 કિ.મીની ઝડપે વાવાઝોડાનો સામનો કરી શકે તેવી આ હોસ્...

વી.એસ.હોસ્પિટલમાં ડૉક્ટર્સ માટે 40 વર્ષથી ચાલતા ભોજનાલય (મેસ)ને રાતોરા...

બંકિમ પટેલ કે ન્યૂઝ, અમદાવાદ,તા:24 જાન્યુઆરી 2019માં નરેન્દ્ર મોદીએ અમદાવાદ શહેરમાં ખુલ્લી મુકેલી એસવીપી હોસ્પિટલને લાભ ખટાવવા માટે ટ્રસ્ટ સંચાલિત વી.એસ.હોસ્પિટલને સંપૂર્ણપણે બંધ કરી દેવાની પેરવી કેટલાય મહિનાઓથી ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓના ઈશારે વી.એસ.હોસ્પિટલમાં ડૉક્ટર્સ માટે 40 વર્ષથી ચાલતા ભોજનાલય (મેસ)ને રાતોરાત ...

કોર્પોરેશનની 10 મિલકતોનું કુલ લાઈટબિલ 50 લાખ, એકમાત્ર એસવીપીનું 1.5 કર...

અમદાવાદ,તા:07 અમદાવાદ શહેરના નાગરિકો પ્રાથમિક સુવિધા માટે મસમોટો વેરો ચૂકવી રહ્યા છે, પરંતુ કોર્પોરેશનના મહાનુભાવો તેમના અંગત સ્વાર્થ માટે તેનો સરેઆમ દુરુપયોગ કરી રહ્યા છે અને પ્રજાનાં નાણાંથી બારે મહિના દિવાળી ઊજવે છે. રાજ્ય સરકારની ગ્રાન્ટથી તૈયાર કરવામાં આવેલી એસવીપી હોસ્પિટલને સંપૂર્ણપણે વાતાનુકૂલિત બનાવવામાં આવી છે, જેના માટે બે હજાર ટનનું ...

એસવીપી હોસ્પિટલના તબીબોની માનવતા મરી, ડીપોઝીટની જંજાળમાં દર્દીએ પ્રાણ ...

અમદાવાદ, તા.02 એસવીપી હોસ્પિટલ સતત કોઈને કોઈ કારણોસર વિવાદ માં રહે છે. આવો એક દુઃખદ કિસ્સો શનિવારે મોડી રાતે બન્યો હોવાનું જાણવા મળ્યું છે. એસવીપી હોસ્પિટલમાં શનિવારે મોડી રાતે ગંભીર હાલતમાં લવાયેલા હાર્ટએટેક ના દર્દીની સારવાર કરવાને બદલે  ડોકટરોએ પહેલા ફોર્મ ભરી ડિપોઝીટના રૂપિયા જમા કરવાનું કહેતા બબાલ થઈ હતી. આ દરમિયાન સમયસર સારવાર ન મળતા દર્દી...

૭૦૦ કરોડની એસવીપી હોસ્પિટલમાં બેડ જ નથી

અમદાવાદ,તા:૨૨  રૂપિયા ૭૦૦ કરોડના ખર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરીમાં શરૂ કરાવેલી એસવીપી હોસ્પિટલ તેના આરંભથી અત્યાર સુધી કોઈને કોઈ વિવાદમાં આવતી જ રહે છે. નવો વિવાદ એવો સામે આવ્યો છે કે હોસ્પિટલમાં બેડ જ નથી, જેથી કોઈ દર્દીને દાખલ કરી શકાય તેવી સ્થિતિ જ નથી. આ અંગે મળતી માહીતી મુજબ, માણેકચોકમાં શ્રોફની પેઢી ધરાવતા એલ.ટી. શ્રોફ પડી જતાં ત...

એસવીપી હોસ્પિટલમાં કોંગોના કારણે હળવદના વધુ એક દર્દીનું મોત નિપજયું

અમદાવાદ,તા,6 રાજ્યભરમાં હાહાકાર મચાવનાર કોંગો વાયરસના કારણે આજે અમદાવાદની એસ વી પી હોસ્પિટલમાં એક વધુ મોત નિપજ્યું છે. જેથી હવે કોંગોના કારણે મૃત્યુ પામનાર નો આંકડો પાંચ થયો છે. આરોગ્ય વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જેમાંથી કુલ પાંચ વ્યક્તિના  મોત નીપજ્યાં છે. વધુ એક મોતથી મૃત્યુઆંક પાંચ આજે અમદાવાદની વી એસ હોસ્પિટલ કેમ્પસ માં બ...

રાજ્યમાં કોંગોનો કાળો કેર : ૬૧ શંકાસ્પદ, નવ પોઝીટીવ અને ચારના મોત

અમદાવાદ, તા.5 અમરેલી, જામનગર , ભાવનગર અને બનાસકાંઠા સુંધી પહોંચેલા કોંગોએ કાળો કેર વર્તાવ્યો છે.  જેમાં અત્યાર સુંધી કુલ ૬૧ શંકાસ્પદમાંથી ૯ પોઝીટીવ અને ચારના મોત થયાં છે. જેને કારણે આરોગ્ય ખાતું દોડતું થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે એક તરફ આરોગ્ય વિભાગ રોગચાળો વ્યાપક બન્યો હોવાની ના પાડે છે. તો બીજી બાજુ કોંગો બાદ વડોદરામાં દેખાયેલા લેપ્ટોસ્પારો...