Tag: tablet scam
રૂપાણી સરકારનું રૂ.150 કરોડનું વિદ્યાર્થી ટેબલેટ કૌભાંડ
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020
કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં પૂછેલા ઢગલાબંધ વિગતોમાંથી એવી વિગતો બહાર આવી છે કે, 2020-21માં કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ આપવા માટે રૂ.1 હજાર ઉઘરાવ્યા હતા. જેમાં હજું, 80 હજાર ટેબલેટ, 50 ટકા વિદ્યાર્થીઓને હજું સુધી રૂપાણીની નિષ્ફળ સરકારે ટેબલેટ આપ્યા નથી. લેનોવો ઈન્ડિયા કંપનીનું ટેબલેટના રૂ.6667 ચૂકવ્ય...