Tuesday, July 22, 2025

Tag: Talaja

સીસીટીવી કેમેરા તોડીને તસ્કરોએ તરખાટ મચાવીને દુકાનોને નિશાન બનાવી

તળાજા,તા.26 તળાજામાં સતત ત્રીજા દિવસે તસ્કરો ત્રાટકતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. અગાઉ  શાકમાર્કેટમા બે દુકાનો તસ્કરો ત્રાટક્યા હતા. રોકડ રકમ અને માલસામાનનીમા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પાછળના ભાગે બાકોરુ પાડી તસ્કરો દુકાનમાં ઘૂસી ગયાં હતાં. આ  પહેલાં પણ કેટલીક વાર દુકાનમાં ચોરી થઈ હતી વેપારીમા રોષ ફેલાયો છે. જ્યારે આજે પોલીસ ચોકી નજીક જનતા હોટલ ...