Tag: Taluka Panchayat
માણાવદરના વેકરી ગામના ખેડૂતોએ આપબળે ભર્યું વર્ષોથી ખાલી તળાવ
જૂનાગઢઃ માણાવદરના નાના એવા વેકરી ગામે સરકાર પર કોઈ આશા ન રાખી આપબળે સિંચાઈનાં પાણીની વ્યવસ્થા માટે ઊભી કરેલી વ્યવસ્થા દુનિયા માટે એક મિસાલ સ્થાપિત કરે એવી છે.
રાજ્યના ખેડૂતની કોઠાસૂઝ પણ કોઈ મોટા એન્જિનિયર કે વૈજ્ઞાનિકથી ઓછી નથી, જેનું માણાવદરના વેકરીના ગ્રામ્યજનોએ ઉદાહરણ પૂરું પાડ્યું. યુવા ખેડૂતોએ એકઠા મળીને વેકરી પાસેના આશરે 10 એકર જમીનમાં...
વડગામના ડેપ્યુટી સરપંચ બિનહરિફ
વડગામ, તા.૧૫
વડગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની અઢી વષૅની મુદત પૂર્ણ થતાં બાકીના અઢી વર્ષ માટે ગુરુવારે ડે.સરપંચ માટે એક જ ફોર્મ આવતાં તાલુકા પંચાયત નાયબ ટીડીઓ અને ચૂંટણી અધિકારી જે.સી.વળાગાંઠએ ડે.સરપંચ તરીકે ભીખા પ્રજાપતિને બિનહરીફ જાહેર કર્યા હતા. જેમાં સરપંચ ભગવાનસિંહ પી.સોલંકી, પંચાયતના સભ્ય નાથુસિંહ સોલંકી, પૂર્વ ડે.સરપંચ પરબખાન બિહારી, ...