Tag: Tana-Riri Award
વડનગરમાં આજથી તાના-રીરી મહોત્સવ, 3 વર્લ્ડરેકોર્ડ રચાશે
વડનગર, તા.૦૬
કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં વડનગરના આંગણે બુધ અને ગુરુવારના રોજ રાત્રે 8 વાગે તાના-રીરી મહોત્સવ યોજાશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તાના-રીરી એવોર્ડ અશ્વિની ભીડે દેશપાંડે અને પિયુ સરખેલને સંયુક્તરૂપે અપાશે. એવોર્ડમાં રૂ.5 લાખનો રોકડ પુરસ્કાર, તામ્રપત્ર અને શાલ એનાયત કરાશે. વ...
ગુજરાતી
English