Tag: Tankara
ટંકારાની છત્તર મિત્તાણા જી.આઇ.ડી.સી.ના ૧૩૮ પ્લોટનો ઇ-ડ્રો કરાશે
                    મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણી સોમવારે ૧૩ જુલાઈએ સવારે ૧૦-૩૦ કલાકે  રાજ્યના ૧૩૮ ઉદ્યોગકારોને મોરબીના ટંકારાની છત્તર મિત્તાણા જી.આઇ.ડી.સી.માં  પ્લોટ ફાળવણી નો ઇ-ડ્રો ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે.
મુખ્ય મંત્રીશ્રી ભરૂચ ના દહેજ અને સાયખા જી.આઇ.ડી.સી.માં ઉદ્યોગોએ વાપરેલા ગંદા પાણીના નિકાલ અને શુદ્ધિકરણના સી.ઇ.ટી.પી. પ્લાન્ટના પણ ઇ-લોકાર્પણ ...                
            ટંકારામાં મેલીવિદ્યાની નનામી કાઢવામાં આવી, ભૂતપ્રેતનું સરઘસ કાઢી જનજાગ...
                    ટંકારા,તા:૨૭ ટંકારામાં ભૂતપ્રેત, દોરાધાગાની અંધશ્રદ્ધાથી લોકોને બચાવવા માટે વિજ્ઞાનજાથા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું. જેમાં લોકોનો ભય દૂર કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિજ્ઞાનજાથા દ્વારા સ્મશાનના ખાટલે બેસીને વડા આરોગવામાં આવ્યા હતા, તેમજ નનામી પર ઉકાળેલી ચાની ચુસકી મારીને લોકોનો ભય દૂ...                
            
 ગુજરાતી
 English