Tag: tax
રૂપાણીની ખુલ્લી લૂંટ 5 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પર 57,000 કરોડ રૂપિયાન...
ગાંધીનગર, 5 નવેમ્બર, 2020
ગુજરાતની જનતા પેટ્રોલિયમ પેદાશો પર GSTમાં સરકારને સૌથી વધુ રૂપિયા આપે છે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે આ ઉત્પાદનો માટે 57,000 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ વર્ષ માટે 15,000 કરોડ રૂપિયાની આવકમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને PNGનો સમાવેશ થાય છે.
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર 17 ટકા વેલ્યુ એડેડ ટેક્સ તેમજ બંને ઇંધણ પર ચાર ટકા સેસ છ...
3 કંપનીઓ પર રૂ. 600 કરોડની કરચોરી પકડાઈ
મેસર્સ ફોર્ચ્યુન ગ્રાફિક્સ લિમિટેડ, મેસર્સ રીમા પોલિચેમ પ્રા.લિ. અને મેસર્સ ગણપતિ એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, જે સામાનની વાસ્તવિક પુરવઠો વિના ઇન્વોઇસેસ જારી કરવામાં સામેલ હોવાનું માલુમ પડ્યું હતું. અયોગ્ય આઇટીસીના દમ પર ડીજીજીઆઈ ડીઆરઆઈ દ્વારા કપટપૂર્વક આઇજીએસટી રિફંડનો દાવો કરનારા વિવિધ નિકાસકારો સામે સપ્ટેમ્બર 2019 માં શરૂ કરાયેલા...
કોર્પોરેટ ટેક્સના ઘટાડાની આડઅસર હેઠળ નાના દુકાનદારોનું મોટું ધોવાણ થશે...
અમદાવાદ,તા.09
કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાને પરિણામે સ્થાનિક સ્તરેથી જ ખરીદી કરીને સ્થાનિક લોકોની જરૂરિયાતને સંતોષતા નાના દુકાનદારોને મોટો ગેરલાભ થશે. સરકારે હજી પખવાડિયા પૂર્વે જ કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરી આપવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તેને પરિણામે વિદેશની કંપનીઓ તરફથી...
56.01 કરોડના બોગસ બિલિંગકાંડમાં આરોપીના આગોતરા જામીન નામંજૂર
મહેસાણા, તા.૧૭
જીએસટીમાં અલગ અલગ ફર્મના નામે માલના ખરીદ વેચાણ કર્યા વિના રૂ. 56.01 કરોડના બોગસ બિલિંગના વ્યવહારો કરી રૂ. 5 કરોડથી વધુની કરચોરીમાં અમદાવાદના બિમલ મહેતાએ ધરપકડથી બચવા મહેસાણા કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી.
સંયુક્ત રાજ્યવેરા કમિશનર મહેસાણા વિભાગ દ્વારા બોગસ વ્યવહારો મામલે ત્રણ ફર્મના વિવિધ સ્થળ તપાસ...
સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરની સમસ્યાઓ ઉકેલવા માટે અમદાવાદ આવકવેરાએ ખાસ ...
આવકવેરાના રિટર્ન ફાઈલ કર્યા પછી બેંગલુરુમાં આવેલા સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરમાં રિટર્નનું પ્રોસેસિંગ કરતી વેળાએ ઊભી થતી સમસ્યાઓ ઉકેલવા માટે અમદાવાદની આવકવેરા કચેરીએ નોડલ અધિકારીની નિમણૂક કરી છે અને દર મહિને દિલ્હીથી એક આવકવેરા અધિકારીને અમદાવાદ લાવવાની અને સમસ્યા ઉકેલી આપવાની વ્યવસ્થા કરી છે. પરિણામે અગાઉ સીપીસીમાં લેટર લખ્યા બાદ કરદાતાઓને કોઈ જ પ્...
વેરાના 50 હજાર કરોડ બાકી, વસૂલ કરવા તૈયાર નથી
ગુજરાત રાજયના તમામ જિલ્લાઓમાં સેલ્સટેકસ, વેટ અને જીએસટીની અંદાજે ૫૦ હજાર કરોડની વસુલાત બાકી છે. સમગ્ર રાજ્યમાં કુલ ૪૮૧૩૨ એકમો પાસેથી કુલ રૂપિયા ૨૯૫૬૦. ૧૦ કરોડની વસુલાત બાકી છે. જેમાં ૬૩૯૩ એકમો પાસેથી જ રૂપિયા ૧૦ લાખ કરતાં વધારે ટેક્ષની વસુલાત બાકી છે.
ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીમાં રાજયના વિવિધ એકમો પાસેથી સેલ્સટેકસ, વેટ અને જીએસટીની બાક...