Tag: Teacher Requrienment
રાજયમાં વીસ હજાર કરતા વધુ શિક્ષકોની ખાલી જગ્યા ભરવા સરકારના ઠાગાઠૈયા
ગાંધીનગર,તા.25
ગુજરાતમાં રૂપાણી સરકારના નેતૃત્વ વાળી ભાજ્પ સરકાર દ્વારા એક બાજુ શિક્ષણ ને લઈને મોટી મોટી વાતો કરાય છે ત્યારે બીજી બાજુ નક્કર વાસ્તવિકતા એવી છે કે સમગ્ર રાજ્યમાં 20,000 કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે જેને ભરતી કરવા માટે સરકાર દ્વારા ઠાગ઼ાઠૈયા કરવામાં આવી રહયા જેના પરિણામે બાળકોના શિક્ષણ પર તેની સીધી અસર પડે છે. ગતિશીલ ગુજરાત...