Thursday, January 23, 2025

Tag: Teacher Suspended

માસુમ વિદ્યાર્થિની પાસે બિભત્સ માંગણી કરનારા શિક્ષક સસ્પેન્ડ

જેતપુર,તા.26 શિક્ષકે વિદ્યાર્થિની સાથેના પવિત્ર સંબંધને કલંકિત કર્યો હોવાનો કિસ્સો જેતપુરમાં બન્યો છે. આ કિસ્સાને કારણે રાજયભરમાં લંપટ શિક્ષક સામે લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે. જેતપુર નપા સંચાલિત કન્યાશાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થિની પાસે અઘટીત માંગણી કરવામાં આવી હતી. શિક્ષક દ્વારા  ટ્યુશન ક્લાસીસમાં આ રીતની બીભત્સ માંગણી કરવામાં આવતાં વિદ્યાર્થિન...