Tag: Technical Course
રાજયના ૧૬ ટેકનિકનલ કોર્સની ૯૩૭૮૮ બેઠકો ખાલી રહી
ગાંધીનગર, તા.૧૪
ટેકનિકલ કોર્સમાં પ્રવેશ માટેની કાર્યવાહી કરતી પ્રોફેશનલ એડમીશન કમિટી(એસીપીસી) દ્વારા ચાલુ વર્ષે જે કોર્સ અને જેટલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તે પૈકી કેટલી બેઠકો ભરાઇ અને કેટલી બેઠકો ખાલી પડી તેની વિગતવાર માહિતી જાહેર કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે પ્રવેશ સમિતિએ અંદાજે ૧ લાખ ૫૮ હજાર જેટલી બેઠકો માટે કાર્યવાહ...