Tag: Tenivada Mahadev Hotel
તેનીવાડા હાઇવેની હોટલ ઉપર ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા ઈસમને દબોચ્યો : એ...
છાપી, તા.૧૬
જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાને લઈ છાપી પીએસઆઈ આઈ.એચ હિંગોરાને મળેલ બાતમી આધારે છાપી નજીક તેનીવાડા હાઇવેની એક હોટલ ઉપર રેડ પાડતા પોલીસે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક ઈસમ નાસી છૂટવામાં સફળ થયો હતો.
વડગામ તાલુકાના છાપી હાઇવે વિસ્તારમાં આવેલ હોટલો ઉપર અસામાજિક પ્રવૃતિઓ વધવા સાથે હોટલો ઉપર આવતા જતાં ઓઇલ ભર...
ગુજરાતી
English