Tag: terror
FIR મંદી અને તાળાબંધીમાં ગુજરાતમાં ચક્રવૃદ્ધિ વ્યાજ 70 ટકા વસૂલ કરવાનો...
ગાંધીનગર, 30 મે 2020
આર્થિક મંદી અને લોકડાઉનના કારણે લોકોના આર્થિક વ્યવહારો ખોરવાઈ જતાં 30થી 70 ટકા વ્યાજ વસૂલીને વ્યાજખોરોએ ગુજરાતમાં અનેક સ્થળે ત્રાસવાદ શરૂ કર્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી વ્યાજખોરી ત્રાસવાદનું રૂપ ધારણ કરી ચૂકી છે. કોરોનાના કારણે વ્યાજ ન ભરી શકતાં લોકો પાસેથી હવે 70 ટકા વ્યાજ વસૂલાતું હોવાની વ્યાપક ફર...