Monday, February 16, 2026

Tag: Terrorist

ભારત અને ગુજરાતમાં ત્રાસવાદી હુમલા – 2004થી 2025

29 જૂલાઈ 2025 કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે લોકસભામાં પહેલગામ આતંકવાદી હુમલા અંગો ખાસ ચર્ચામાં ભાગ લીધો. જેમાં કહ્યું હતું કે, ૦૧૫ થી ૨૦૨૫ દરમિયાન ૨,૧૫૦ આતંકવાદી ઘટનાઓ બની હતી. ૨૦૧૫ થી ૨૦૨૫ દરમિયાન ૩૫૭ નાગરિકોની હત્યા થઈ હતી. ૨૦૧૫ થી ૨૦૨૫ દરમિયાન ૫૪૨ સુરક્ષા કર્મચારીઓના મોત થયા હતા. ચર્ચામાં ભાગ લેતા, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી...