Tag: Thalatej
યુવતી સાથે સંબંધ નહિ રાખવાનું કહી યુવકની ધોલાઈ કરી
અમદાવાદ, તા. 3.
શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા યુવકને એક યુવતી સાથે સંબંધ હોવાથી એક મહિલા સહિત ચાર જણાએ આવીને તે યુવતી સાથે સંબંધ નહિ રાખવાનું કહીને હોકી વડે માર માર્યો હતો. આ અંગે યુવકે સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના થલતેજ વિસ્તારમાં સાંદીપની સોસાયટી સામે મલાઈ તળાવના છાપરાંમાં રહ...
ગુજરાતી
English