Saturday, December 14, 2024

Tag: Thaltej

ડામર કૌભાંડ બહાર પાડનારા ભાજપના પ્રમાણિક નેતાને અધિકારીઓ ગણકારતાં નથી

અમદાવાદ,તા.09 માર્ગ અને મકાન સમિતિના અધ્યક્ષ રહી ચુકેલા ભાજપના મૂલ્યનિષ્ઠ કોર્પોરેટર જતીન ઝવેર પટેલે એક વર્ષ અગાઉ માર્ગ બનાવવા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન - આઈઓસી પાસેથી બીટયુમીન (ડામર) ખરીદવામાં આવ્યો હોવાનું કૌભાંડ રજૂ કર્યું હતું. જે ડામર ખરીદ કર્યો ન હતો તેના બોગસ બીલ પકડીને કમિશનર સામે ભાજપના આ પ્રમાણિક કોર્પોરેટરે રજુ કર્યા હતા. કૌભાંડની તપાસ બ...

અમિત શાહે જિતુ વાઘાણીઁથી મોઢું ફેરવી લીધું

અમદાવાદ, તા. 30 અમિત શાહ અમદાવાદની મૂલાકાતે આવ્યા પણ તેઓ પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીને ધરતી બતાવતાં ગયા છે. હવાઈ મથકે આગમનથી લઈને વિદાય સુધી અમિત શાહે જીતેન્દ્ર વાઘાણીને કોઈ ભાવ આપ્યો નથી. હવાઈ મથકે વાઘાણીનું ગુલાબનું ફૂલ પણ પ્રેમથી લીધું ન હતું. પ્રવાસ દરમિયાન વાઘાણી સાથે તુચ્છકાર ભર્યું વર્તન જોવા મળ્યું હતું, એટલું જ નહિ અમિત શાહની વિદાય સ...

અમદાવાદમાં આગની વધુ એક ઘટના

અમદાવાદમાં આગની વધુ એક ઘટનાથી દોડધામ મચી ગઇ હતી, શહેરના થલતેજમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી.ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, ફાયર ફાઇટરના અધિકારીઓએ જણાવ્યું છે કે બિલ્ડીંગના કોમન મીટરમાં કોઇ ખામી સર્જાતા આગ લાગી ગઇ હતી, જો કે હોસ્પિટલ તંત્રએ ...