Sunday, November 16, 2025

Tag: the death of 3

વિશ્વમાં એક લાખ લોકોને કોરોના, 3000ના મોત

ઈટાલીના લોમ્બાર્ડી વિસ્તારમાં ફસાયેલા ૮પ ભારતીય વિદ્યાર્થીઓને એક સપ્તાહ માટે એકબીજાથી અલગ પાડી દેવામાં આવ્યા હતા. અમુક વિદ્યાર્થીઓ એ ભારત પરત આવવા માટે એર ટીકીટ પણ બુક કરાવી દીધી હતી. પરંતુ કોરોના વાઈરસના ભયના કારણે રાજ ફલાઈટો રદ થઈ રહી છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૩૪ લોકોના મોત થયા છે. અને ૧૭૦૦થી વધુ નવા કેસ સામે આવ્યા છે. દુનિયાભરમા...