Tuesday, November 18, 2025

Tag: The government

10 લાખની કાર ખરીદવા સરકાર લોન આપશે

ગુજરાત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને ગાડી ખરીદવા માટે હવે 10 લાખ રૂપિયા એડવાન્સ પેટે મળશે. જે કર્મચારીઓનો સાતમા પગારપંચના પે મેટ્રીક્સ પ્રમાણે બેઝિક પગાર માસિક રૂપિયા 50,500 કે તેથી વધુ હશે તેમને આ લાભ મળશે. કર્મચારીઓને આ એડવાન્સ 10 ટકાના ફિક્સ વ્યાજે મળશે અને તેનું ચૂકવણું દસ વર્ષમાં કરી શકાશે. આ એડવાન્સની રકમ ગાડીની ઓન રોડ કિમત અથવા દસ લાખ ...