Tag: the Indian Council of Agricultural Research
સફેદ, લાલ, પીળી 10 જાતની ભીમ ડૂંગળી શોધાઈ
ગુજરાતના ખેડૂતો 10 જાતની ભીમ ડુંગળી ઉગાડી શકશે
ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2020
ભીમ શક્તિ, ભીમ સુપર, ભીમ સુભદ્રા, ભીમ લાલ, ભીમ ડાર્ક રેડ – ઘાટી લાલ, ભીમ સફેદ, ભીમ સ્વેતા – સફેદ નામની 10 જાતની મોટા દકની 70થી 90 ગ્રામ એક કંદનું વજન ધરાવતી ભીમ ડૂંગળી છે. જેનું શોધ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના કૃષિ વિજ્ઞાનીઓએ કરી હતી. તેને ગુજરાતમાં ઉગાડવા માટ...