Tuesday, January 27, 2026

Tag: The Ram temple will be constructed in Ayodhya from Ram IX

રામ નવમીથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ થશે

રામ મંદિર નિર્માણ શરૂ થવાની તારીખને લઈને મહંત કમલનયન દાસે મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, નવરાત્રિ રામ નવમીથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થઈ જશે. આ વર્ષે નવરાત્રિ રામ નવમી ૨ એપ્રિલના રોજ આવી રહી છે. જો મહંત કમલનયન દાસના નિવેદન પર ભરોસો કરીએ તો, રામ મંદિરનું નિર્માણ આગામી ૨ એપ્રિલથી શરૂ થઈ જશે. તેમણે કહ્યું કે, રામ...