Tag: The saffron British rule
ભારતમાં ભગવા અંગ્રેજ શાસન, વિદેશી કંપનીને એરઈન્ડિયા વેચવા મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે એર ઇન્ડિયામાં 100% એફડીઆઈને મંજૂરી આપી, એરલાઇનને વેચવાના નિયમોમાં ફેરફાર
ભારત સરકારની માલીકીની એરલાઇન્સ એર ઈન્ડિયાને વેચવાનો મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે કર્યા બાદ હવે વિદેશીઓને વેંચી મારવા માટે 100% એફડીઆઈના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે એનઆરઆઈના એર ઇન્ડિયામાં 100 ટકા રોકાણ કરવાના પ્રસ્તા...