Tag: the shop will be closed
અમદાવાદમાં 2 હજાર સોનીઓ 20 ટકા રકમ જમા ન કરે તો દુકાન બંધ કરાશે
જ્વેલર ર૦ ટકા જમા ન કરાવે તો બેંક એકાઉન્ટ સીઝ કરવાનું શરૂ કર્યુ
અમદાવાદ, 5 માર્ચ 2020
આવકવેરા વિભાગે નોટબંધીના વર્ષની સ્ક્રુટીની કરીને શહેરના ર હજાર જ્વેલર્સને એસેસમેન્ટની નોટીસો આપી સ્ક્રુટીનીની રકમના ર૦ ટકા રકમ ભરી દેવા તાકીદ કરી છે. આ ઉપરાંત આવકવેરા અધિકારીઓ વસુલાત માટે સ્થળ મુલાકાત પણ લઈ રહ્યા છે.
પ્રિન્સીપાલ કમિશ્નર ઈન્કમ ટેક્ષે યોગ્...