Monday, September 8, 2025

Tag: The trees are decayed

વિજયનગર તાલુકાના આંતરસુંબા પાલપટ્ટામાં વાવાઝોડા સાથે વરસાદ

વિજયનગર, તા.૧૯ વિજયનગર તાલુકામાં બુધવારે બપોરે વાવાઝોડા સાથે પડેલા ભારે વરસાદના કારણે વિજયનગર કોડિયાવાડા માર્ગ પર વૃક્ષો ધરાશાયી થતા વહીવટી તંત્રએ જેસીબીથી વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. વિજયનગર તાલુકાના પાલપટ્ટાના બાલેટા, કોડિયાવાડા, દઢવાવ અને આતરસુંબા વિસ્તારમાં બપોરના સમયે વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. મદદનીશ તાલુકા વિકાસ અધિકારી...

ચાર ઈંચથી વધુ વરસાદમાં શહેરમાં મોટાભાગનાં વિસ્તારોમાં જળબંબાકાર

શહેરમાં મંગળવારે સવારથી મેઘરાજાએ ભારે કડાકા અને ભડાકા સાથે તોફાની બેટીંગ કરતા શહેરના ૧૦૦થી પણ વધુ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શહેરના સરખેજ અને વટવામાં ચાર ઈંચથી પણ વધુ વરસાદ ખાબકતા ચોતરફ પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારોમાં ઓઢવ, મેમ્કો, નરોડા, વટવા, કુબેરનગર અને સરસપુર સહિતના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ...