Tuesday, August 5, 2025

Tag: The Triumium will be located near the world’s tallest Umiya Temple

વિશ્વના સૌથી ઊંચા ઉમિયા મંદિર પાસે ટ્રીમ્યુઝિયમ બનશે

જાસપુર પાસે ૧૦૦૦ કરોડના ખર્ચે વિશ્વનું સૌથી ઉંચુ ઉમિયા માંનું મંદિર બનશે ઉમિયા માતાજીના મંદિરની બાજુમાં મંદિર અને સરકારના સંયુક્ત સંકલનથી વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનશે. જેમાં લુપ્ત થતા ૩૦૦૦ વૃક્ષો રોપવામાં આવશે. સમગ્ર સમારોહના આયોજન માટે ૫૦થી વધુ કમીટીઓ કામ કરશે. ૫૦૦૦થી વધુ સ્વયં સેવકો સેવા આપશે. મંદિરમાંથી અમદાવાદનો નજારો જાઇ શકાય ...