Friday, August 8, 2025

Tag: The world’s largest national flag made of paper

રાજકોટમાં વિશ્વ વિક્રમ; કાગળથી બન્યો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ

ગુજરાત, રાજકોટના નામે વધુ એક ઈતિહાસ રચાયો છે. છેલ્લા 20 દિવસથી કલેકટર કચેરીમાં તૈયાર થતા ફલેટ ઓફ યુનિટી - રાષ્ટ્રધ્વજ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ સાથે જ વિશ્ર્વનો સૌથી મોટો કાગળથી બનાવેલ રાષ્ટ્રધ્વજનો વિશ્ર્વ વિક્રમ રચાયો છે. જનભાગીદારી દ્વારા જાપાનીઝ કલા ઓરેગામીમાંથી બનેલ અનોખા રાષ્ટ્રધ્વજ નસ્ત્ર ફલેગ ઓફ યુનિટી સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કર...