Wednesday, November 13, 2024

Tag: theft

ગુજરાતમાં રોયલ્ટી રૂ.2000 કરોડની આવક અને ચોરી 21 હજાર કરોડની

ગાંધીનગર, 7 એપ્રિલ 2023 ગુજરાતના જીઓલોજી અને માઇનિંગ આયોગ (CGM)એ જાહેરાત કરી છે કે, નાણાકીય વર્ષ 22-23 માટે રોયલ્ટીની રૂ. 2070 કરોડની આવક થઈ છે. જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 19.44%નો વધારો થયો છે. મુખ્ય ખનિજો જેમ કે, ચૂનાનો પત્થર, બોક્સાઈટ, લિગ્નાઈટ વગેરેનો ફાળો સમગ્ર રોયલ્ટી વસૂલવામાં 30% છે. જ્યારે, સામાન્ય રેતી, બ્લેકટ્રેપ, ગ્રેનાઈટ, માર્બલ, ચ...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો MBA કાર ચોર, ગાડી ચોરવાનું યુટ્યુબ વિડી...

અમદાવાદ, ક્રાઈમ બ્રાન્ચે લક્ઝુરીયસ કાર ચોરતા ચોરને ઝડપી પાડીને 45થી વધુ કાર ચોરીના ભેદ ઉકેલ્યા છે. MBA થયેલ ચોર કારની ચોરી કરવા માટે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરતો હતો. ડુપ્લીકેટ ચાવી બનાવવા માટેના સાધનો તેણે ચાઈનાથી મંગાવ્યા હતા. લક્ઝુરીયસ કારમાં ખાસ પ્રકારની ચાવી હોવાથી ખાસ પ્રકારના સાધનોની મદદથી ડુપ્લીકેટ ચાવી બનાવીને પલકવારમાં દરવાજો ખોલી નાખતો...

કારના કાચ તોડી કિંમતી સામાન-રોકડ ચોરતી વડોદરાની ગિલોલ ગેંગ ઝડપાઈ

છેલ્લા કેટલાય મહિનાઓથી એસ.જી.હાઈ-વે, બોડકદેવ અને સિંધુભવન રોડ પર પાર્ક કરેલી કારના કાચ તોડી તેમાંથી કિંમતી સામાન-રોકડની ચોરી કરનારી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. વસ્ત્રાપુર પોલીસે વડોદરાના બે કુખ્યાત ગુનેગારોને ઝડપી પાડી તેમની પાસેથી એક લાખ રોકડ, ગુનામાં વાપરેલી બે ગિલોલ, કાર, બે ડીસમીસ સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો છે. પકડાયલા બંને આરોપીઓ નિર્મલ આહીર ...

ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે શખ્સો સવા બે લાખની સોનાની ચેઈન ચોરી ગયા

અમદાવાદ, તા.26 ચાંદખેડામાં આવેલા જાણીતા તનિષ્ક જવેલર્સમાં ખરીદીના બહાને આવેલા બે શખ્સો 2.16 લાખની કિંમતની સોનાની ચેઈન ચોરીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જવેલર્સ શોપના સીસીટીવી ફૂટેજના આધારે ચાંદખેડા પોલીસે આરોપીઓની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. તેજસ મનુભાઈ પટેલ (ઉ.34 રહે. આદર્શનગર, પ્રગતિનગર ગાર્ડન પાસે, નારણપુરા) ચાં...

સરખેજમાં એટીએમનો સેફ ડોર કાપીને તસ્કર રૂ.9.39 લાખ રોકડા ચોરી ગયા

અમદાવાદ, તા.16 સરખેજ-ધોળકા ચારરસ્તા સર્કલ પર હિમાલયા કોમ્પ્લેક્સમાં આવેલા એસબીઆઈના એટીએમનો સેફ ડોર કટર વડે કાપી તસ્કરે રોકડ રૂ.9.39 લાખની ચોરી કરી છે. એટીએમ સેન્ટરની બહાર લાગેલા બે સીસીટીવી કેમેરા છેલ્લા દોઢેક મહિનાથી બંધ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જ્યારે એટીએમની અંદર લાગેલા કેમેરાનો તસ્કરે પહેલેથી જ વાયર કાપી નાખતા પોલીસને આરોપી કેટલા...

હીરાના વેપારીને બંધક બનાવી લાખોની ખંડણી વસૂલવાના ષડયંત્રમાં મહિલા સહિત...

અમરેલીના હિરા વેપારીને ડાયમંડ ખરીદવાના બહાને આણંદ ખાતે બોલાવી માર મારી લૂંટ ચલાવ્યા બાદ બંધક બનાવી પાંચ લાખની ખંડણી વસૂલવાનું ષડયંત્ર રચનારી ટોળકીનો બાપુનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. હીરાના વેપારી સાથે આણંદ ખાતે બિભત્સ વર્તન કરી જાળમાં ફસાવનાર મહિલા તેમજ બાપુનગરની આંગડીયા પેઢીમાં પાંચ લાખ લેવા આવનાર શખ્સની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલી ...

થરામાં વાહન ચોર ઝડપાયો, ચાર બાઈક એક એક્ટિવાની ચોરીની કબૂલાત કરી

થરા પોલીસે બુધવારે રાત્રે પેટ્રોલિંગમાં નંબર પ્લેટ વગરના બાઇક ચાલકની પૂછપરછ કરતાં શખ્સે 4 બાઇક,એક એક્ટિવાની ચોરીની કબૂલાત કરી હતી. થરા પોલીસે નંબર પ્લેટ વગરના બાઇક સવાર લક્ષ્મણ પીરા રબારી (ઘાંઘોળ) (રહે.ખારીયા સીમ કેનાલની બાજુમાં તા.કાંકરેજ)ને પૂછપરછ કરતાં બાઇકના કાગળ રજૂ કરી શક્યો ન હતો. આથી પોલીસે શંકાના આધારે વધુ પૂછપરછ કરતા વાહન ચોરીની કબૂલાત કર...

બાયડ પોલીસે શહેરમાંથી ચોરી કરેલ રીક્ષા સાથે વાહનચોરીના ૧૩ ગુન્હામાં સં...

અરવલ્લી જીલ્લામાં બાઈક ચોરીની ગુન્હાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે બાયડ શહેરમાં મસ્જીદ આગળ મુકેલી રિક્ષાની ૮ દિવસ અગાઉ ચોરી થતા બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી બાયડ પીએસઆઈ કે.કે.રાજપૂત ને બાતમીના આધારે માધવ કંપા નજીક થી ચોરી કરેલ રીક્ષા સાથે પસાર થતા ત્રણ શખ્શોને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ચોરીની રીક્ષા સા...

પરિવાર વતન ગયો અને તસ્કરો 2.30 લાખની રોકડ અને દાગીના ચોરી ગયા

પાલનપુરના માધુપુરા રોડ પર આવેલી ગોવિંદાગ્રીન સોસાયટીમાં રહેતો એક પરીવાર શનિવારે સાંજે સામાજીક કારણોસર પોતાના વતને જવા નિકળ્યો હતો.જેને લઇ બંધ મકાનનો લાભ ઉઠાવી રાત્રે તસ્કરો ઘરમાંથી રૂ.2.30 લાખ રોકડ તેમજ 5 તોલા સોનાની ચોરી ગયા હતા ઘટનાની જાણ ઘર માલીકને થતા પરીવારે પરત દોડી આવી અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોધાવી હતી.પોલીસે 2.30 લાખ રોકડ અને 95 હજારના જ...

SBIનું ATM તોડી 35.81 લાખની લૂંટ, આંગડિયા પેઢીના કર્મચારી પર જીવલેણ હુ...

બાયડમાં એક તરફ એસ.બી.આઇ નું એ.ટી.એમ તોડી તસ્કરો એ 35.81 લાખના મત્તાની ચોરી કરી હતી. ત્યારે સોમવાર સાંજના સુમારે બાયડના સ્ટેશન રોડ ઉપર આવેલ આંગડીયા પેઢીમાં અજાણ્યા શખ્સે હુમલો કરી 5 લાખ ઉપરાંતની લૂંટ ચલાવી પલાયન થઇ જતાં સમગ્ર જિલ્લાની પોલીસનું નાક વઢાઇ ગયું છે. બાયડમાં સોમવારે લૂંટ તથા ચોરીના બનાવને લઇ પોલીસવડાની આબરૂના ધજાગરા ઉડી ગયા છે. બાયડમાં સ...

નિરમાના મેનેજરને કમીશનની લાલચ આપી 12 લાખની ઠગાઈ

નિરમા કંપનીમાં જીએસટી મેનેજરની નોકરી કરતા યુવકને ઉઘરાણીના કામ પેટે 20 ટકા કમીશન આપવાની લાલચ આપી 12 લાખ રૂપિયા ગઠીયાએ પડાવી લીધા છે. નવી નોકરી માટે કરેલી ઓનલાઈન અરજીના આધારે અજાણ્યા શખ્સે ફરિયાદીનો સંપર્ક કરી મેમ્બરશીપ આપવા જુદાજુદા બહાના હેઠળ રૂપિયા પડાવ્યા હોવાનો ગુનો સોલા પોલીસે નોંધ્યો છે. ચાંદલોડીયા વંદે માતરમ સિટી પાસે આઈસ લેન્ડ ખાતે રહેતા કે...

ડીસાના બંધ મકાનમાંથી 80 હજારની ચોરી

ડીસાના શ્યામ બંગલોઝમાં આવેલા બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી તિજોરીમાં પડેલા રૂપિયા તથા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ ડીસાના શ્યામ બંગલોઝમાં રહેતા ઉષાબેન માળી પોતાના માતા પિતાની ખબર અંતર પૂછવા ઘર બંધ કરીને દીયોદર તાલુકાના વખા ગામે ગયા હતા અને પતિ સુંધા માતા દર્શન કરવા ગયા હતા ત્યારે બંધ મકાનને તસ્કરો નિ...