Tag: Thermal Power Station
ગ્રીન સિટી ગાંધીનગરની હવા પ્રદુષિત થઇ રહી છે !!!
ગુજરાત સરકારનો જ્યાંથી વહીવટ થાય છે તે શહેરમાં એક તરફ વસતી અને વાહનો વધતાં ટ્રાફિક અને પાર્કિંગની સુવિધા મોંઘી પડી રહી છે ત્યારે શિયાળાની શરૂઆતમાં જ શહેરની હવાની ક્વોલિટી બગડી રહી છે. નિષ્ણાંતો એવું માને છે કે શહેરમાં વાહનોના ધુમાડા, પ્રદૂષણ અને બાંધકામ સાઇટ્સના કારણે વિવિધ સેક્ટરોમાં તેમજ ગુડા વિસ્તારમાં હવાનું પ્રદૂષણ જોખમી બનતું જાય છે.
દિલ્હ...