Tag: Thermal screening
કોરોના વાઇરસ માટે હોટલમાં થર્મલ સ્ક્રીનીંગ ફરજીયાત કરાયું
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં પ્રવર્તમાન કોરોના વાયરસના અનુસંધાનમાં સંભવિત ઇન્ફેક્શન સામે અગમચેતીના પગલાં રૂપે તમામ હોટલમાં આવતા પ્રવાસીઓ તેમજ હોટલ કર્મચારીઓના થર્મલ સ્ક્રીનીંગ માટેની વ્યવસ્થા કરવી ફરજિયાત છે.
આ ઉપરાંત હોટલમાં સેનીટેશન માટે યોગ્ય ગુણવત્તાયુક્ત સેનીટાઇઝર, માસ્ક વગેરે ઉપલબ્ધ કરાવવા જરૂરી ...