Tag: Thermal Unit
નવેમ્બર પહેલા નેચરલ ગેસમાં મોટી તેજી શક્ય નથી
ઈબ્રાહીમ પટેલ, અમદાવાદ,તા:૨૨
સંખ્યાબંધ કારણોસર મંગળવારે નેચરલ ગેસના ભાવ ઘટીને ૨.૨૩ ડોલર પ્રતિ મીલીયન બ્રિટીશ થર્મલ યુનિટ મુકાયા હતા. તાજેતરના કમીટમેન્ટ ઓફ ટ્રેડ અહેવાલનો અભ્યાસ કરતા જણાયું કે હેજ ફંડો અને ટ્રેડરોએ વાયદા અને ઓપ્શન બન્નેમાં મંદીના ઓળીયામાં વધારો કર્યો છે. અમેરિકન ગલ્ફ ઓફ મેક્સિકોમાં વાવાઝોડાની કોઈ આગાહી નથી, એટલાન્ટીક મહાસાગરમાં પ...