Tag: Thief
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો MBA કાર ચોર, ગાડી ચોરવાનું યુટ્યુબ વિડી...
અમદાવાદ,
ક્રાઈમ બ્રાન્ચે લક્ઝુરીયસ કાર ચોરતા ચોરને ઝડપી પાડીને 45થી વધુ કાર ચોરીના ભેદ ઉકેલ્યા છે. MBA થયેલ ચોર કારની ચોરી કરવા માટે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરતો હતો. ડુપ્લીકેટ ચાવી બનાવવા માટેના સાધનો તેણે ચાઈનાથી મંગાવ્યા હતા. લક્ઝુરીયસ કારમાં ખાસ પ્રકારની ચાવી હોવાથી ખાસ પ્રકારના સાધનોની મદદથી ડુપ્લીકેટ ચાવી બનાવીને પલકવારમાં દરવાજો ખોલી નાખતો...
અસારવા સિવિલમાંથી ઘરઘાટી દ્વારા ચોરીકેસના બે આરોપી ફરાર
અમદાવાદ, તા.૯
અમદાવાદ પોલીસની બેદરકારી વધુ એક વખત સામે આવી છે. ચાંદખેડા પોલીસે ચોરીકેસમાં પકડેલા સાત ઘરઘાટી પૈકી એક મહિલા સહિત ચાર આરોપીને શારીરિક તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં બે આરોપી પોલીસને ધક્કો મારીને હાથકડી સાથે ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે ચાંદખેડા પોલીસના મોબાઈલ વાન ઇન્ચાર્જ દ્વારા શાહીબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
...
થરામાં વાહન ચોર ઝડપાયો, ચાર બાઈક એક એક્ટિવાની ચોરીની કબૂલાત કરી
થરા પોલીસે બુધવારે રાત્રે પેટ્રોલિંગમાં નંબર પ્લેટ વગરના બાઇક ચાલકની પૂછપરછ કરતાં શખ્સે 4 બાઇક,એક એક્ટિવાની ચોરીની કબૂલાત કરી હતી. થરા પોલીસે નંબર પ્લેટ વગરના બાઇક સવાર લક્ષ્મણ પીરા રબારી (ઘાંઘોળ) (રહે.ખારીયા સીમ કેનાલની બાજુમાં તા.કાંકરેજ)ને પૂછપરછ કરતાં બાઇકના કાગળ રજૂ કરી શક્યો ન હતો. આથી પોલીસે શંકાના આધારે વધુ પૂછપરછ કરતા વાહન ચોરીની કબૂલાત કર...
બાયડ પોલીસે શહેરમાંથી ચોરી કરેલ રીક્ષા સાથે વાહનચોરીના ૧૩ ગુન્હામાં સં...
અરવલ્લી જીલ્લામાં બાઈક ચોરીની ગુન્હાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે બાયડ શહેરમાં મસ્જીદ આગળ મુકેલી રિક્ષાની ૮ દિવસ અગાઉ ચોરી થતા બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી બાયડ પીએસઆઈ કે.કે.રાજપૂત ને બાતમીના આધારે માધવ કંપા નજીક થી ચોરી કરેલ રીક્ષા સાથે પસાર થતા ત્રણ શખ્શોને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
ચોરીની રીક્ષા સા...
પરિવાર વતન ગયો અને તસ્કરો 2.30 લાખની રોકડ અને દાગીના ચોરી ગયા
પાલનપુરના માધુપુરા રોડ પર આવેલી ગોવિંદાગ્રીન સોસાયટીમાં રહેતો એક પરીવાર શનિવારે સાંજે સામાજીક કારણોસર પોતાના વતને જવા નિકળ્યો હતો.જેને લઇ બંધ મકાનનો લાભ ઉઠાવી રાત્રે તસ્કરો ઘરમાંથી રૂ.2.30 લાખ રોકડ તેમજ 5 તોલા સોનાની ચોરી ગયા હતા ઘટનાની જાણ ઘર માલીકને થતા પરીવારે પરત દોડી આવી અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોધાવી હતી.પોલીસે 2.30 લાખ રોકડ અને 95 હજારના જ...
SBIનું ATM તોડી 35.81 લાખની લૂંટ, આંગડિયા પેઢીના કર્મચારી પર જીવલેણ હુ...
બાયડમાં એક તરફ એસ.બી.આઇ નું એ.ટી.એમ તોડી તસ્કરો એ 35.81 લાખના મત્તાની ચોરી કરી હતી. ત્યારે સોમવાર સાંજના સુમારે બાયડના સ્ટેશન રોડ ઉપર આવેલ આંગડીયા પેઢીમાં અજાણ્યા શખ્સે હુમલો કરી 5 લાખ ઉપરાંતની લૂંટ ચલાવી પલાયન થઇ જતાં સમગ્ર જિલ્લાની પોલીસનું નાક વઢાઇ ગયું છે. બાયડમાં સોમવારે લૂંટ તથા ચોરીના બનાવને લઇ પોલીસવડાની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.
બાયડમાં સ...
નિરમાના મેનેજરને કમીશનની લાલચ આપી 12 લાખની ઠગાઈ
નિરમા કંપનીમાં જીએસટી મેનેજરની નોકરી કરતા યુવકને ઉઘરાણીના કામ પેટે 20 ટકા કમીશન આપવાની લાલચ આપી 12 લાખ રૂપિયા ગઠીયાએ પડાવી લીધા છે. નવી નોકરી માટે કરેલી ઓનલાઈન અરજીના આધારે અજાણ્યા શખ્સે ફરિયાદીનો સંપર્ક કરી મેમ્બરશીપ આપવા જુદાજુદા બહાના હેઠળ રૂપિયા પડાવ્યા હોવાનો ગુનો સોલા પોલીસે નોંધ્યો છે.
ચાંદલોડીયા વંદે માતરમ સિટી પાસે આઈસ લેન્ડ ખાતે રહેતા કે...
નકલી પોલીસે નો અમદાવાદમાં વધતો ત્રાસ, 40 હજાર ઠગીયા.
વુડન ફેકટરી ચલાવતા વેપારીને ખરાબ ધંધા કરવા આવ્યો છે તેમ કહી કાંકરીયા રેલવે યાર્ડ પાસેથી કારમાં ઉપાડી જઈ નકલી પોલીસે 40 હજાર પડાવી લીધા છે. કેસમાં ફસાવવાની ધમકી આપી ક્રાઈમ બ્રાંચની ઓળખ આપનારા બંને શખ્સોએ વેપારી પાસેથી પીન નંબર મેળવી એટીએમમાંથી રૂપિયા કઢાવ્યા છે. આ મામલે કાગડાપીઠ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મણીનગર જૈન સ્કુલ...