Tag: Things to Know
જાણવા જેવું: રેશનકાર્ડ, જાહેર વિતરણ વ્યવસ્થા અને રાષ્ટ્રીય અન્ન સલામતી...
લેખક - ડો. ચિંતન વૈષણવ
રેશનકાર્ડ ને કેટલાક ગામોમાં કૂપન તો કેટલાક ગામોમાં પરમિટ નામથી ઓળખવામાં આવે છે. લગભગ ભાગ્યે જ કોઈ વ્યક્તિ કે પરિવાર એવો હશે કે જેમની પાસે પોતાનું રેશનકાર્ડ નહીં હોય. ઘણા એવા પરિવારો પણ હશે કે જેમની પાસે રેશનકાર્ડ હોવા છ્ત્તા કોઈ અરજી સાથે જોડાણ તરીકે જોડવા પૂરતો જ ઉપયોગ કરતાં હશે. ક્યારેય રેશનકાર્ડ નો ઉપયોગ કરીને અનાજ-કેરો...