Friday, March 14, 2025

Tag: this is true donor

71 હજાર કરોડનું દાન, ખરા દાનવીર આ કહેવાય

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને એમેઝોનના માલિક જેફ બેઝોસે ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે રૂ.71000 કરોડ રુપિયાનુ દાન આપવાની જાહેરાત કરી છે. આ રકમ તેમની કુલ સંપત્તિના 7.7 ટકા જેટલી થાય છે. હાલમાં જેફની કુલ સંપત્તિ 9.28 લાખ હજાર કરોડ રૂપિયા છે.  ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે બેઝોસ અર્થ ફંડની શરૂઆત કરવામાં આવશે. ક્લાઈમેટ ચેન્જના કારણે પૃથ્વી સામે બહુ મોટ...