Monday, November 17, 2025

Tag: TikTok Video

આગથળામાં મારામારીનો વીડિયો બનાવનારા ચારની અટકાયત

પાલનપુર, તા.૧૬ લાખણીમાં બે જૂથો વચ્ચે મારામારીના કેસમાં આગથળા પોલીસ સ્ટેશનમાં અરજી આવી હતી.દરમિયાન 5 જણને બોલાવ્યા હતા. જે પૈકી 4 જણાએ પોલીસ સ્ટેશનમાં ટિકટોકના જુદા જુદા બે વિડિયો બનાવી ટિકટોક એકાઉન્ટમાં અપલોડ કરી દીધા બાદ આગથળા મથકે ગુન્હો નોંધાયો છે. લાખણીના 5 યુવાનો શનિવારે આગથળા પોલીસ મથકે અરજીના પગલે જવાબો લેવા બોલાવવામાં આવ્યા હતા.જ્યાં ...

કોલેજની છાત્રાઓની પજવણી કરતા ટપોરીઓનો બિહામણો ચહેરો, 3 યુવકોના 2 વીડિય...

ડીસા, તા.૧૬ શહેરની કોલેજ પાસે વિદ્યાર્થિનીઓને ડરાવતા હોય તેવા જુદા જુદા 2 વીડિયો હાલ ચર્ચામાં છે. જે ખાસ્સા એવા વાઇરલ થયા છે. ટિકટોક ઘેલા 3 યુવાનોએ સોમવારે મોંઢા પર વેમ્પાયર જેવા દેખાતા હોય તેવો મેકઅપ કર્યો અને જુદા જુદા બે વીડિયો બનાવ્યા હતા. જેમાં મજાક મસ્તીની સાથે વિદ્યાર્થિનીઓને ડરાવતા વીડિયોમાં જોવા મળ્યા હતા. આ ત્રણેય યુવાનોએ ડીસાના બગીચા સર...

આગથળામાં મારામારીનો વીડિયો બનાવનારા ચારની અટકાયત

પાલનપુર, તા.૧૬ લાખણીમાં બે જૂથો વચ્ચે મારામારીના કેસમાં આગથળા પોલીસ સ્ટેશનમાં અરજી આવી હતી.દરમિયાન 5 જણને બોલાવ્યા હતા. જે પૈકી 4 જણાએ પોલીસ સ્ટેશનમાં ટિકટોકના જુદા જુદા બે વિડિયો બનાવી ટિકટોક એકાઉન્ટમાં અપલોડ કરી દીધા બાદ આગથળા મથકે ગુન્હો નોંધાયો છે.

ટિકટોક વીડિયોના કારણે યુવાનને પડ્યો માર

રાજકોટ,તા:૧૩ યુવાનોમાં ટિકટોક વીડિયો હાલમાં ખૂબ હોટ ફેવરિટ થઈ રહ્યા છે. જેમાં મનોરંજનની સાથે બીભત્સ મેસેજ આપતા વીડિયો પણ જોવા મળે છે. આવા જ એક બીભત્સ વીડિયોના કારણે યુવાનને માર મારવામાં આવ્યો. યુવાનને માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ટિકટોક વીડિયો જે યુવાનોને મનોરંજન પિરસવાની સાથે બીભત્સ વીડિયો પણ પિરસે છે. માલવિય નગરના યુવક ઋ...